કોરો.ના ની ત્રીજી લહેર આવતા પહેલા તમારા બાળકોની સારસંભાળ લઈ લો. કારણ કે સૌથી વધુ ખતરો બાળકો ને છે!
મિત્રો હાલના સમયમાં કોરોનાની બીજી લહેર હજુ તો પૂરી થઈ નથી ત્યાં તો ત્રીજી લહેર ના સમાચાર આવી ગયા છે. મિત્રો હાલના સમયમાં કોરોનાનો ખતરો સમાપ્ત થવાનું નામ લેતો નથી ત્યાં તો વાયરસના નવા નવા વેરિયંટોથી હવે કોરોના ની ત્રીજી લહેરની વાત થઇ રહી છે. હાઈકોર્ટે થી લઈને સરકાર સુધી તમામ જાણકાર લોકો એ એની … Read more