નસો બ્લોક થઈ જાય છે? તો જાણો થવા પાછળના કારણો અને તેનો સચોટ દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં ખરાબ જીવનશૈલી અને બહારના ભોજન ના લીધે ઘણા લોકોને ઘણી બધી બીમારીઓ સતાવતી હોય છે મિત્રો આજના સમયમાં વાતાવરણમાં પ્રદૂષણ હોવાથી ઘણા બધા લોકો ઘણી બધી બીમારી ના કારણે પીડાઈ રહેલા હોય છે. મિત્રો આજકાલ લોકોને બીમારી વધારે પડતી હોય છે જે છે નસો બ્લોક થઈ જવી. તો આજના આ લેખમાં આપણે એના વિશે વાત કરવાના છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તમે ઘણા બધા લોકોના પગમાં જોયું હશે કે દોરડા ની માફક નસો જોવા મળતી હોય છે, અમુક લોકોને તો તમને ચામડી ઉપર જોવા મળશે અને અમુક લોકો એવા પણ હશે તેની નસમાં ગાંઠ પડી ગઈ હોય તમને જોવા મળશે. મિત્રો આ બધી સમસ્યા નસ બ્લોક થઈ જવાના કારણે થતી હોય છે પરંતુ હાલના સમયમાં અને ખાસ કરીને પચાસ વર્ષથી ઉપરના લોકો ને આ સમસ્યા વધારે જોવા મળે છે.

મિત્રો આ નસો ખોલવા માટે નો અકસીર ઈલાજ આપણે આજના આ લેખમાં બતાવવાના છે મિત્રો આ ઉપાય એક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાય છે જેનાથી તમને ખૂબ જ સચોટ અને સારું પરિણામ મળશે. મિત્રો આમ તો નસો બ્લોક થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે પરંતુ જો તેને નજર અંદાજ કરવામાં આવે તો તેનો ભયંકર પરિણામ આપણે ભોગવવું પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શરીરમાં વધારે પ્રમાણમાં નસો બ્લોક થવાની શરૂઆત થાય એટલે લોહીની નળીઓ પણ બ્લોક થવાની શરૂઆત થાય છે અને આ નડીઓ બ્લોક થવાની શરૂઆત થાય ત્યારે હૃદય સુધી અને મગજ સુધી લોહી પહોંચતું નથી. અને લોહી પૂરતા પ્રમાણમાં હૃદય સુધી ન પહોંચે તો હૃદય બંધ પડી જવાની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો જે લોકો ની નસ બ્લોક થવાની સમસ્યા હોય એવા લોકોની નસો લીલા કલરની થઈ જાય છે અને એ વાંકા ચુંકા આપણને દેખાય એ સિવાય જે લોકોને આ સમસ્યા હોય તેમના પગ ભારે ભારે લાગે છે, ત્યારબાદ જે લોકોને આ સમસ્યા હોય તેવા લોકોને સાથળના નીચેના ભાગે પગમાં સતત દુખાવો થતો હોય છે. અને આ સમસ્યા થવાથી સ્નાયુઓ જકડાઈ જતા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ સમસ્યા ના ઘણા મૂળભૂત કારણો હોય છે જેવા કે આપણે ખરાબ જીવનશૈલી, બહારનું તીખું તળેલું ભોજન ખાવાથી અથવા તો જે લોકોને વધારે પડતું બેઠાડું જીવન હોય તેવા લોકોને આ સમસ્યા વધારે થતી હોય છે એ સિવાય જે લોકો ખોરાકમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કરે છે તેવા લોકોને નસો બ્લોક થવાની સમસ્યા વધારે રહે છે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક ગ્રામ તજ લેવાના છે, 10 ગ્રામ કાળા મરી લેવાની છે, 10 ગ્રામ તમાલપત્ર ના આખા પાન લેવાના છે, ત્યારબાદ 10 ગ્રામ શક્કરટેટી ના બીજ લેવાના છે, 10 ગ્રામ સાકર અને 10 ગ્રામ અખરોટ લેવાના છે અને 10 ગ્રામ અળસીના બીજ લેવાના,

અને 10 ગ્રામ મેથી મિત્રો આ ટોટલ 8 વસ્તુ છે. મિત્રો ત્યારબાદ આ બધી જ વસ્તુઓ ભેગી કરીને એક મિક્સરમાં નાખી ને એનો પાઉડર બનાવી લેવાનો છે, ત્યારબાદ આ પાવડરને દસ સરખા ભાગમાં વહેંચીને તમારે રાખી દેવાનું છે

મિત્રો ત્યારબાદ રોજ સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક પડીકી પાવડર નાખી ને તેનું સેવન કરવાનું છે મિત્રો દસ દિવસ સુધી તેનું સેવન કરવાથી વધારાના શરીરમાંથી ટોક્સિન હશે એ બહાર નીકળી છે અને નસો બ્લોક થવા ની સમસ્યામાં ખૂબ જ રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment