આયુર્વેદ

હૃદયરોગ જેવી અનેક ગંભીર બીમારીઓ દૂર કરશે આ ઝાડની છાલ..

આજકાલ લોકો શરીર ની વિવિધ બીમારીઓ વિશે પીડાતા હોય છે પરંતુ હદય રોગ માટે સૌથી ઉત્તમ ઔષધ તરીકે અર્જુન ગણાય છે. અર્જુન કે ધોળા સાજડ નું ઝાડ મોટે ભાગે ઉત્તર ગુજરાત અને કોંકણ ના જંગલમાં જોવા મળે છે.તેની ઊંચાઈ 30 થી 80 ફૂટ જોવા મળે છે અને તેની છાલ ઔષધ તરીકે વપરાય છે.તે સફેદ -કથ્થાઈ […]

આયુર્વેદ

શું તમને હદયરોગ ના હુમલાથી બહુ ડર લાગે છે? શુ તમે તેના ઉપાયો વિશે જાણો છો.

આજકાલ લોકો માં ખાસ જોવા મળતી ભયંકર બીમારી એ હ્દય રોગ નો હુમલો છે. જે દરેક વ્યક્તિ માં જોવા મળે છે. કિશોર વયના,જવાન કે વૃદ્ધ વ્યક્તિ ઓમાં પણ આ જોવા મળે છે. અત્યાર ના સમય માં વધુ પડતા ચરબીવાળો ખોરાક અને બેઠાડું જીવન હોવાથી આ રોગ ના ભોગ બની શકાય છે. હદય રોગના હુમલા માટેના […]

આયુર્વેદ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહુડા એ મનુષ્ય માટે એક જીવન સમાન ઔષધિ છે?

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે તેમ ખાસ કરીને જંગલમાં,ગામડામાં વગેરે આપોઆપ ઉગી નીકળે છે.તથા તેની છાયા માટે બગીચા, ખેતરોમાં વગેરે જોવા મળે છે.તેની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પાન ૩-૪ ઈંચ ના જોવા મળે છે.ઔષધ માં મહુડાનાં ફૂલો કામ કરે છે.તેમાં ફૂલ મોતી જેવા મોટા ,પીળા સફેદ રંગના જોવા મળે છે. ઉનાળા […]

આયુર્વેદ

શું તમે બગલના વાળથી પરેશાન છો? તો અપનાવો આ સરળ ઉપાય.

દરેક લોકોમાં જોવા મળતા અનિયમિત વાળથી પરેશાન હોય છે જેમાં શરીર ના રક્ષણ માટે દરેક જગ્યાએ વાળ જોવા મળે છે જે કોઈ પણ રીતે ફાયદાકારક હોય છે.અંડરઆર્મ્સ ના વાળ દેખાવમાં જ નહીં પરંતુ શરીરની ચોખ્યાઈ માટે પણ જરૂરી છેઆવા વાળ ને ક્રીમ,વેક્સ,રેઝર વગેરે દ્વારા દૂર કરી શકાય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી જોવા મળે […]

આયુર્વેદ

પેટમાં ગેસની સમસ્યાને કાયમ માટે કરો દૂર ખાલી આ એક ઉપાયથી..

આજના સમય માં નાના કે મોટા દરેક વ્યક્તિ ને ગેસ ની સમસ્યા નો સામનો કરવો પડે છે.આવી સમસ્યા ને દૂર કરવા વધુ પડતી દવાનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે કિડની જેવા અંગો પર ખરાબ અસર થાય છે.૧૦૦ વ્યક્તિમાંથી ૧૦ જણા ને તો આ બીમારી હોય જ છે જેનો સમયસર નિદાન ન કરવામાં આવે તો […]

આયુર્વેદ

તમારા ઘર આગળ જોવા મળતા આ પ્રાચીન ઝાડ વિશે જાણી લો. ક્યારેક તો કામ લાગશે જ…

ભારતમાં દરેક જગ્યાએ અશોક નું ઝાડ જોવા મળે છે.તેના પાન, ફળ, ફૂલ અને બીજ ના ખુબજ ફાયદા થાય છે.અશોક નું ઝાડ ક્યાંક જ જોવા મળે છે. તે લોકો ના ઘર આગળ જોવા મળે છે. અશોક નું ઝાડ બે પ્રકારનું જોવા મળે છે. જેમાં એક આંબા ના ઝાડ જેવું ફેલાયેલું જોવા મળે છે. જ્યારે બીજું ખુબજ […]

આયુર્વેદ

સવારે ભૂખ્યા પેટે ઘી ચાટવાથી થાય છે અનેક ફાયદાઓ..

પહેલાના સમય માં લોકો દેશી વસ્તુઓનો ઉપયોગ કરતાં હતાં.ખાસ કરીને ઘર ની ચીજો ખાવાનું પસંદ કરતાં હતાં પરંતુ અત્યારના સમય માં લોકો બજારની વસ્તુઓ વધારે પસંદ કરતાં હોય છે. તેથી રોગો નું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.તો ચાલો ઘી ના ફાયદા વિશે જાણીએ. કોષોને મળતું પોષણ:- સવારે ભુખ્યા પેટે શરી ના કોષોને ખાસ પોષણ […]

આયુર્વેદ

શું તમને અશક્તિ અને નબળાઇ છે ? તો કરો આ ઉપાય….

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર ,બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે. અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:- શરીર માં અશક્તિ ના કારણે કામ કરવામાં […]

આયુર્વેદ

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? તો જાણીલો તમારા માટે જરૂરી છે!!

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? આજના જમાના માં લોકો મોટે ભાગે ચા નું સેવન કરતા હોય છે. પહેલાના સમય માં પણ લોકો ચા નો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ તેના ફાયદા વિશે ઓછા લોકો જાણતા હતા. ચા નું ઉત્પાદન આસામ પ્રદેશમાં વધુ પ્રમાણ માં થાય છે. ભારત ના મોટા […]

આયુર્વેદ

દહીંથી કરો ફેશિયલ અને બનાવો તમારી ત્વચાને વધુ ચમકીલી..

દહીંથી કરો ફેશિયલ અને ત્વચાને બનાવો ચમકીલી. સ્કિન ને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘરે બનાવેલું ફેશિયલ ખુબજ ફાયદાકારક છે.ઋતુઓ પ્રમાણે અલગ-અલગ ફેશિયલ જરૂરી છે. ઉનાળામાં દહીં નું ફેશિયલ ત્વચા માટે ફાયદાકારક છે.ધી મોટા ભાગે સ્કિન ને અસરકરનાર તત્વ હોય છે જે ત્વચા ને ચમકીલી બનાવે છે. સ્કિન ફેશિયલ જુદાં જુદાં સ્ટેપથી કરી શકાય છે. […]