ફક્તને ફક્ત 2 રૂપિયામાં ગરદનની કાળાશ થઈ જશે છુમંતર, જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત…

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા બધા લોકોની ચહેરા પર ત્વચા એકદમ ખરાબ થઈ જતી હોય છે સાથે સાથે તેમની ગરદનની નજીકનો ભાગ પણ કાળો રહેતો હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારે ઘણા બધા લોકોની સામે શરમનો સામનો કરવો પડતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગરદનની ત્વચા કાળી થઈ જવાની પાછળ ઘણા બધા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમાં સૂર્યપ્રકાશનો સંપર્ક, ઇન્સ્યુલિન, એલર્જી, ટ્રેનિંગ વગેરેને જવાબદાર માનવામાં આવે છે. ઘણા બધા લોકો આ બધી સમસ્યાને દૂર કરવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ નો પણ ઉપયોગ કરતા હોય છે.

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો બેકિંગ સોડા તમારી મદદ કરી શકે છે. બેકિંગ સોડામાં ખાસ ગુણધર્મો હોય છે જે મૃત ત્વચાને ગંદકીને દૂર કરવાની કાર્યગીરી કરે છે. જે ત્વચાના પીએચ સંતુલનને પણ કાબુમાં રાખેલ છે, તેમાં બ્લીચિંગ ગુણધર્મો મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમારે ગરદનની કાળાશ દૂર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડામાં પાણી ઉમેરી લેવું જોઈએ અને પેસ્ટ બનાવી લેવી જોઈએ અને આ પેસ્ટની ગરદનની આજુબાજુ લગાવી દેવી જોઈએ. ત્યારબાદ તમારે 15 થી 20 મિનિટ સુકાવી દેવું જોઈએ. જેનાથી ટેનિંગની સમસ્યા દૂર થઈ જશે.

જો તમે ગરદનની કાળાશ દૂર કરવા માંગતા હોય તો તમારે ખાવાના સોડાને લીંબુનો મિક્સ કરી લેવું જોઈએ અને તેની પેસ્ટ બનાવી લેવી જોઈએ તેમાં વિટામીન સી હોય છે. જે ડાઘ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, જે ત્વચાને પણ એકદમ સુંદર બનાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ઈચ્છતા હોય તો તમે ગરદનને કારણે દૂર કરવા માટે ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. દહીંમાં પોષક તત્વો મળી આવે છે, તેમાં લેક્ટિક એસિડ પણ હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવે છે.

આ માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી દહીં લેવું જોઈએ. તેમાં ખાવાના સોડા ઉમેરી લેવા જોઈએ. હવે તેને ગરદનની આજુબાજુ લગાવી દેવું જોઈએ અને ગોળ ગતિમાં મસાજ કરવી જોઈએ. હવે 15 મિનિટ લગાવ્યા પછી તેને સુકાવી દઇને પાણીથી સાફ કરી દેવું જોઈએ. તમે અઠવાડિયામાં એકવખત તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment