શિયાળામાં ત્વચા પર લગાવો આ ફેસપેક, મળશે પાર્લર જેવો ગ્લો… ઘરે જ બનાવો…
શિયાળામાં ત્વચા પર લગાવો આ ફેસપેક, મળશે પાર્લર જેવો ગ્લો… ઘરે જ બનાવો… શિયાળામાં જ્યારે ઠંડા હવામાનને કારણે ત્વચા શુષ્ક અને નિસ્તેજ બની જાય છે, ત્યારે ખાસ ફેસ પેક ભેજ અને ચમક પાછી લાવવામાં મદદ કરી શકે છે. કેળા અને દૂધનું મિશ્રણ કુદરતી અને અસરકારક ફેસ પેક બનાવી શકે છે, જે શિયાળામાં ત્વચાની સમસ્યાઓનો સામનો … Read more