આયુર્વેદ

કોરો.ના ની આડ અસરો ખાલી 2 જ મિનિટમાં કરો દૂર આ દેશી ઘરેલું ઉપાયથી. રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.

મિત્રો હાલ ની આ કોરોના મહામારીમાં લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે લોકો હાલના સમયમાં દવાઓની બદલીમાં ઔષધીય ઉપચારો તરફ વળ્યા છે અને હકીકતમાં જ દવાઓ કરતાં ઔષધીય ઉપચાર ખૂબ જ કારગત સાબિત થાય છે. તો આજના આ લેખમાં અમે એવું જ એક કોરોનાનો કારગત ઉપચાર લઈને આવ્યા છીએ જે તમને કોરોના ની આડઅસર માં તરત જ રાહત આપશે.

મિત્રો આજે આપણે વાત કરીશું જો તમને શરદી હોય, જમવામાં સ્વાદ ન આવતો હોય અથવા તો તમને ભૂખ નથી લાગતી અને જમવામાં ટેસ્ટ નથી આવતો તો એના માટે આજના આ લેખમાં અમે એક એવો ઉપાય લઈને આવીએ છીએ જેનાથી તમને જમવામાં સ્વાદ તો આવશે પરંતુ માત્ર બે જ મિનિટમાં જ તમને જમવા ની ઈચ્છા થઈ જશે.

મિત્રો આ ઉપાય આપણા વડવાઓ વર્ષો પહેલા કરતા હતા અને આ ઘરગથ્થુ ઉપાય તમારી પાચન શક્તિને પણ ખૂબ જ મજબૂત કરશે અને ગેસની સમસ્યામાં પણ ખૂબ જ રાહત આપશે. મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા આપણે એક રસદાર લીંબુ લેવા નું છે, મિત્રો ઔષધીય શાસ્ત્રમાં લીંબુ ના અનેક ફાયદાઓ બતાવ્યા છે,

મિત્રો લીંબુમાં વિટામિન સી ની માત્રા ભરપૂર હોય છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને વધારવામાં લીંબુ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો આ ઘરગથ્થુ ઉપાય કરવા માટે લીંબુ ની સાથે 1 ચમચી મીઠું, એક ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી સંચળ મીઠું લેવાનું છે,

મિત્રો ત્યારબાદ લીંબુ ના બે કટકા કરવાના છે અને લીંબુ માંથી બધા બીજ કાઢી દેવાના છે ત્યાર પછી લીંબુ પર કાળા મરીનો પાવડર ઉમેરવાનું છે અને ત્યારબાદ લીંબુ પર એક ચપટી મીઠુ ઉમેરવાનું છે અને લીંબુ પર આપણે ચપટી સંચળ મીઠું પણ ઉમેરવાનું છે.

મિત્રો અહીંયા આપણે લીંબુ પર ત્રણેય વસ્તુ નું મિશ્રણ કરી દીધું છે ત્યારબાદ આ લીંબુ ને એક ચમચી ઉપર લઈને ગેસ ઉપર મૂકીને ગરમ કરવાનું છે મિત્રો આ લીંબુ પર જ્યાં સુધી બબલ્સ ન આવે ત્યાં સુધી આ લીંબુ ને ગેસ ઉપર સેકવાનું છે. ત્યારબાદ આપણે આ લીંબુ ને ઠંડુ કરવા મૂકી દો.

મિત્રો ત્યારબાદ લિંબુ ઠંડું પડી જાય એટલે લીંબુ ને ચુસવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી જો તમને જમવા મા ટેસ્ટ ન આવતો હોય તો તરત જ તેમાં રાહત થશે અને જો તમને ભૂખ ન લાગતી હોય તો તરત જ ભૂખ લાગશે અને લીંબુના આ ઉપાય કરવાથી શરદી અને ઉધરસ માં પણ ખૂબ જ રાહત મળશે.

જો તમને એમ ન ફાવે તો આ લીંબુનો રસ એક વાટકીમાં કાઢીને તેનું સેવન કરી શકો છો જો તમને ભૂખ ન લાગતી હોય તો બે જ મિનિટમાં આનું સેવન કરવાથી ભૂખ લાગશે. મિત્રો આ ઉપાય કરવાથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળશે અને રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થશે.

અને ખાસ આ ઉપાય કરવા માટે તમારે કોઈ વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી અને આ ઉપાય કરવાથી કોઈ આડઅસર પણ થશે નહીં. તો કોરોના પોજેટિવ થયા બાદ ભૂખ ન લાગવાની સમસ્યા આ ઉપાય 100 % કારગર છે અને સાથે તેનાથી શરદી, કફ, ઉધરસ આ તમામ રોગોમાં સારો લાભ થસે તો જરૂર આ ઉપચાર અપનાવો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *