મિત્રો આજના આ લેખમાં અમે તમને કોરોના પોઝિટિવ ના લક્ષણો વિશે વાત કરવાના છીએ. હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના એ તાંડવ મચાવ્યો છે. અને બધા લોકો આ કોરોના નામ થી ડરવા લાગ્યા છે. મિત્ર કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય છે તેના લક્ષણો કેવા હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે.
મિત્રો શરૂઆતના લક્ષણો શું છે તેની જો આપણને ખબર પડી જાય તો મિત્રો આપણે તેમાંથી બચી શકીએ છીએ અને આપણે આસાનીથી કોરોના ની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ છીએ પરંતુ કોરોના થયો હોય કે ન થયો હોય તો એવા કેટલાક ઘરેલુ ઉપાય છે જે ઉપાય કરવાથી આપણે કોરોના ના પ્રભાવથી બચી શકીએ છીએ મિત્રો સૌથી અગત્યની વસ્તુ એ છે કે શરૂઆતના સમયમાં કોરોના થઈ ગયો છે એ ક્યાંથી ખબર પડે.
મિત્રો જેટલા જલ્દી તમે કોરોના લક્ષણોને ઓળખી લેજો એટલો જ તેમાંથી બચવાના ચાન્સ વધારે રહે છે અને કોરોના થયો હશે અને તમને તેના લક્ષણો ખબર નહીં હોય તો તે તમારા જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. મિત્રો કોરોના થયાના થોડા સમય પહેલા જો તમને હલકો તાવ આવે છે તો તમારે ચેતી જવાની જરૂર છે.
મિત્રો સામાન્ય રીતે જોવા જઈએ તો આપણને હલકો તાવ આવે અને ગળામાં સામાન્ય કળતર આવે તો તમારે આવા સમયે તેને નજર અંદાજ ન કરવું જોઈએ કેમ કે આવા સમયે આપણી આજુબાજુ ઉપર-નીચે દરેક જગ્યાએ કોરોનાવાયરસ ફેલાયેલો છે અગર તમ ને પણ આવી સમસ્યા છે તો ગભરાવાની જરૂર નથી પરંતુ તેને નજર અંદાજ કરવાની પણ જરૂર નથી.
શરૂઆતના સમયમાં જ તમને આવા લક્ષણો જણાય તો તરત જ તમે તમારા ડોક્ટરને બતાવો અને એન્ટિબાયોટિક લેવાનું ચાલુ કરી દો. અને આ સમયે જો તમે રિપોર્ટ કરાવો છો તો રિપોર્ટ ચારથી પાંચ દિવસે આવશે અને આ સમયગાળા દરમિયાન જો તમને કોરોના પોઝિટિવ હશે તો આ ચાર પાંચ દિવસની અંદર તમારું ઇન્ફેક્શન વધી શકે છે
તો મિત્રો તમને પણ શરૂઆત ના લક્ષણો દેખાય ત્યારે એન્ટિબાયોટિક ટેબલેટ ચાલુ કરી દો. મિત્રો કોરોના નો રિપોર્ટ આવે એ પહેલા જ લક્ષણો દેખાય તો તમારે તમારી આ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ જેથી કરીને તમે કોરોના ના વધારે સંક્રમણથી બચી શકો છો. ત્યારબાદ મિત્રો જો તમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો ડોક્ટરની સલાહ મુજબ તેની પૂરેપૂરી ટ્રીટમેન્ટ લો.
ત્યારબાદ મિત્રો બજારમાંથી જે મશીન મળે તે મશીન તમે ઘરે વસાવી લો સૌપ્રથમ તો નાશ લેવાનું મશીન મળે છે બજાર માંથી તે વસાવી લો અને હાલના સમયમાં જો તમને કોરોના હોય કે ન હોય પરંતુ નાસ લેવાથી આ મહામારી માંથી બચી શકીએ છીએ. મિત્રો નાસ લેવાનું કારણ એ છે કે કોરોના વાયરસ આપણા નાક અને ગળા થી ઇન્ફેક્શન ફેલાવે છે,
એટલે જો ગરમ હવા થી નાસ લેવામાં આવે તો કોરોનાવાયરસ થી આપણે બચી શકીએ છીએ. એટલા માટે જ મિત્રો તમે કોરોના પોઝિટિવ હો તો દિવસમાં બેથી ત્રણ વાર નાસ લેવાનું છે. ત્યારબાદ મિત્રો કોરોના પોઝીટીવ છે તો ઘરે જ ઓક્સિમિટર લાવી દો જેનાથી તમે સમયાંતરે તમારું ઓક્સિજન લેવલ ચેક કરી શકો.
જો મિત્રો તમને કોરોના પોઝિટિવ ના લક્ષણો છે તો તમારે દિવસમાં બેથી ત્રણ વાર હુંફાળા પાણીમાં હળદર નાખી ને કોગળા કરવાથી ખૂબ જ રાહત મળે છે આ સિવાય વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની પણ સલાહ આપવામાં આવે છે અને ડોક્ટરની સલાહ મુજબ તેની ટ્રીટમેન્ટ લેવી એ પણ ખૂબ જરૂરી છે.
આ રીતે જ જો તમે અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને લોકોને જાગૃત કરવા માટે આ માહિતી એકવાર અવશ્ય શેર કરી દો.