ઓક્સિજન લેવલ 95થી વધુ રાખવું હોય તો આજથી જ શરૂ કરી દો આ 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના હાહાકાર મચાવ્યો છે, ત્યારે આપણે ટીવી પર જઈએ છીએ કે કોઈ લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળતો તો કોઈ પણ લોકોને પૂરતા પ્રમાણમાં દવા નથી મળતી. અને આ બધાં કારણોથી લોકો મૃત્યુના મુખમાં ધકેલાતા જાય છે. મિત્રો હાલના સમયમાં દવા કામ કરતી ન હોવાથી લોકો યોગ અને પ્રાણાયામ તરફ વળ્યા છે અને લોકો ઔષધીય ઉપચાર તરફ પણ વળ્યા છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો હાલના કોરોના કારમાં કેટલાક ઔષધીય ઉપચાર અને યોગ પ્રાણાયમ ખૂબ જ કારગત નીવડે છે મિત્રો આજના આ લેખમાં પણ આપણે એવા કેટલાક યોગ પ્રાણાયામ ના આસનો વિશે વાત કરીશું જેનાથી આપણું ઓક્સિજન લેવલ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.

અને આ કોના જેવી મહામારીમાં ઓક્સિજન ને લગતી મુશ્કેલી માંથી બચી શકીએ છીએ. મિત્રો યોગ અને પ્રાણાયામ ની અંદર એક એવું આસન છે જેનું નામ છે મકરાસન મિત્રો ઔષધિય શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે શું મકરાસન દિવસમાં ચારથી પાંચ વખત કરવામાં આવે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો આપણે આપણું ઓક્સિજન લેવલ 95 થી ઉપર રાખી શકીએ છીએ. અને આ આસનથી ભવિષ્યમાં પણ જો આપણને કોરોના નું ઇન્ફેકશન લાગે તો આપણા ફેફસા એટલા મજબૂત થઈ ગયા જશે કે આપણે કોરોના જેવી બીમારીઓમાં ખૂબ જ રાહત આપશે.

મિત્રો આ આસન કરવાથી તમે તમારું ઓક્સિજન લેવલ કંટ્રોલ કરી શકો છો અને કોરોના જેવી મહામારી થી બચી શકો છો. અને મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે આ મકરાસન જમ્યા પછી ના ત્રણ કલાક પછી કરવું જોઈએ. અને જો ભૂખ્યા પેટે કરવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદા આપણ ને મળતા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ મકરાસન કરવા માટે સૌપ્રથમ તમારે ત્રણ તકિયા લેવાના છે અને ત્યારબાદ ત્રણ તકિયા નીચે રાખીને ઊંઘવાનું છે મિત્રો એક તકિયો છાતી થી થોડા ઉપરના ભાગે બીજો તકિયો પેટથી થોડી નીચેના ભાગે અને ત્રીજું તકિયો પગ નીચે રાખીને તમારે ઉંધા ઉગવાનું છે. ત્યારબાદ મિત્રો બંને હાથની ઊંધા ઊંઘીને મોઢા આગળ રાખવાના છે.

મિત્રો ત્યારબાદ આ પોઝિશનમાં જેટલું બની શકે એટલો સમય ઊંડા શ્વાસ લેવાના છે. અને જો મોઢા આગળ તમને તકિયો ન ફાવે તો તે તમે દૂર કરી શકો છો. અને આ પોઝિશનમાં તમારે ઊંડા શ્વાસો શ્વાસ લેવાનો છે. મિત્રો આ પોઝિશનમાં મકરાસન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના લાભ અને ફાયદો થાય છે.

મિત્રો આ યોગને નિયમિત રૂપે કરવામાં આવે તો આપણે આપણા શરીરમાં ઓક્સિજન લેવલ ને કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણા ફેફસા એટલા મજબૂત થશે કે કોરોનાના વધતા સંક્રમણ ને તે બચાવી શકશે. અને આ પ્રાણાયામ કરવાથી આપણા ફેફસાં આસાનીથી કોરોના જેવી મહામારી થી લડી શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment