મિત્રો આજના લેખમાં આપણે જાણીશું કે આપણે કેટલા સ્વસ્થ છીએ બિલકુલ આસાનીથી આપણે સમજી શકીએ છીએ કે આપણે કેટલા સ્વસ્થ છીએ આપણા શરીરમાં કોઈ તકલીફ છે કે પછી આપણે ખૂબ જ હેલ્ધી છીએ એના વિશે આજના લેખમાં અમે તમને ખૂબ જ સચોટ અને સાચી માહિતી આપવાના છીએ.
મિત્રો ફેફસા, હાર્ટ ,લીવર અને કિડની આ ચાર શરીરના અવયવો એવા હોય છે કે જેમાં કંઈ તકલીફ આવે તો આપણે ઘરે જ આસાનીથી તેને જાણી શકીએ છીએ એના માટે તમારે કોઈપણ પ્રકારના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે.
મિત્રો સૌ પ્રથમ વાત કરીશું ફેફસાની મિત્રો જ્યારે પણ આપણી પરીક્ષા ખરાબ થાય છે ત્યારે અમુક સંકેત આપણને મળે છે મિત્રો જ્યારે પણ આપણા ફેફસામાં કોઈ તકલીફ પડે છે ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન લેવલ પર અસર પડે છે. થોડું-ઘણું ચાલવાથી આપણા શરીરમાં શ્વાસ ચડી જાય છે અથવા તો થોડું હાર્ડવર્ક કરવાથી પણ શ્વાસ ચડી જતું હોય એમ લાગે છે.
મિત્રો આવું શ્વાસ ચડવાની તકલીફ તમારા શરીરમાં થતી હોય તો તે સંકેત ફેફસાના લગતી બીમારી નો હોય છે કે તે સંકેત હૃદયને લગતી બીમારી નો હોઈ શકે છે અથવા તો આ સંકેત કિડનીને લગતી બીમારી નો પણ હોઈ શકે છે તો આ એક એવું કોમન લક્ષણ છે જે ઘણી બધી બીમારીઓ માં જોવા મળે છે અને ઘણી બધી બીમારીઓ માં લોહીની કમી પણ જોવા મળે છે.
મિત્રો ઘણાં લાંબા સમયથી તમને ઉધરસ આવે છે અને આ ઉધરસમાં કોઈ ફેર પડતો નથી તો આ એક એવો સંકેત છે જે ફેફસાને લગતા સંકેત માનવામાં આવે છે અને આવું લક્ષણ પણ ફેફસા ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે. મિત્રો શરીરની ડાબી બાજુએ જે કોઈ કામ કરવાથી ચાલવાથી દુખાવો થતો હોય તો એનો મતલબ કે છે કે તમને હાર્ટને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે.
મિત્રો આપણું લીવર જો ખરાબ હોય તો આપણે ઘણા બધા સંકેત મળે છે મિત્રો જો તમને વારંવાર જોન્ડીસ નો રોગ થતો હોય તો એવું સમજવાનું કે તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે ઘણીવાર આપણા શરીરમાં ખૂબ જ ખંજવાળ ની સમસ્યા રહેતી હોય અથવા તો હથેળી લાલાશ પડતી હોય ત્યારે આ લિવર ફેલ થવાના સંકેત માનવામાં આવે છે.
ત્યારે આપણ ને કિડની સંબંધી કોઈ સમસ્યા હોય અથવા તો કિડની ફેલ થવાની શરૂઆત થઇ હોય તો એવા સમયે આપણા શરીરમાં ઘણા બધા સંકેત જોવા મળે છે અગર કોઈ વ્યક્તિને ૨૪ કલાકમાં એક જ વાર થઈ જવા પામી છે અથવા તો કોઈપણ વ્યક્તિને ઓછો પૈસા આવે છે એવા વ્યક્તિને સમજવું કે તમને કિડનીને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે
મિત્રો ઘણીવાર લોકોને પીઠના ભાગે દર્દ રહેતું હોય છે વધુ કમરના ભાગે પણ ખૂબ જ દર્દ હતું ત્યારે આપણે એવું સમજવાનું કે આપણ ને કિડની સંબંધી કોઈ સમસ્યા હોય છે આ સિવાય વ્યક્તિ ને આંખોની આજુબાજુ સોજા આવી જાય છે અથવા તો પેશાબ રોકાઈ રોકાઈને આવે છે આવા સંકેતો માં પણ આપણે સમજવું જોઈએ કે કિડનીને લગતી કોઈ બિમારી હોય શકે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.