મિત્રો હાલના સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો ગભરાતા હોય છે ત્યારે લોકો એલોપેથી, હોમિયોપેથી દવા ના બદલે ઔષધીય ઉપચાર તરફ વળ્યા છે અને હાલના આ સમયમાં આ દેશી ઉપચાર અને ઔષધીય ઉપચાર ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો આજના આ લેખમાં આપણે એવા જ એક દેશી ઉપચાર વિશે વાત કરીશું કે લીંબુનો રસ નાકમાં નાખવાથી શું ફાયદો થાય તેના વિશે આપણે આજના લેખમાં વાત કરીશું.
મિત્રો નાકની અંદર કોઈપણ ઔષધીય રસ નાખવામાં આવે તેને ઔષધીય ભાષામાં નસ્ય કર્મ કહેવામાં આવે છે મિત્રો જુદી જુદી બીમારીઓ માં જુદી જુદી ઔષધીનો રસ નાકમાં નાખવામાં આવે છે, મિત્રો એટલા માટે અલગ-અલગ બીમારી માં અલગ-અલગ નસ્ય કર્મ કરવામાં આવે છે,
અને આ ઔષધીય ઉપચાર કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો ઔષધીય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગળાના ઉપરના ભાગમાં થતી બીમારીઓ માટે નસ્ય કર્મ ખૂબ જ સારું પરિણામ આપે છે. મિત્રો ઔષધશાસ્ત્ર માં લીંબુ ને ઔષધ નો રાજા માનવામાં આવે છે.
મિત્રો લીંબુનો રસ ઉધરસ માટે શ્વાસ માટે અને કફ માટે ખૂબ જ ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે અને તેના અનેક ફાયદાઓ આયુર્વેદમાં બતાવે છે. મિત્રો જે લોકોને ઉધરસની તકલીફ હોય, કફની તકલીફ હોય, સાયનસ ની તકલીફ હોય અથવા તો જે લોકોને શ્વાસ ની તકલીફ હોય,
તેવા લોકો લીંબુના રસને નાક માં નાખી શકે છે મિત્રો જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા તો જે લોકોને પિતની વધારે પડતી સમસ્યા હોય. શરીરમાં વધારે પડતી ગરમી હોય. આવા લોકો એ લીંબુનો રસ નાકમાં ન નાખવો જોઈએ.
જો મિત્રો તમને આ પ્રકારની કોઇ પણ સમસ્યા હોય તો તમે નાકમાં દિવસમાં એક વાર બે-બે ટીપાં લીંબુનો રસ નાખી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નસ્ય કર્મ દિવસમાં ફક્ત એક જ વાર કરવાનું છે.
મિત્રો તમને પણ આ પ્રકારની કોઈપણ સમસ્યા સતાવતી હોય તો તમે પણ લીંબુના રસને નાક માં નાખશો તો તેના અદભુત ફાયદા તમને મળશે. મિત્રો જે લોકોને શરીરમાં વધારે પડતી ગરમી હોય અથવા તો જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય,
અથવા તો જે લોકોને વધારે પડતા પિત્તની સમસ્યા હોય અને વારંવાર નસકોરી ફૂટવા ની સમસ્યા સતાવતી હોય. મિત્રો આવી સમસ્યા લોકોને સતાવતી હોય તેવા લોકોએ દેશી ઘી ના બે બે ટીપાં નાકમાં નાખવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.