શું ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય એ વાત સાચી કે ખોટી? ને થયા પછી સંપૂર્ણ મટાડો આ દેશી ઉપાયથી.

મિત્રો ડાયાબિટીસથી એક એવી સમસ્યા છે જે હાલના સમયમાં દરેક ને હોય છે. મિત્રો પહેલાં એવું હતું કે ડાયાબિટીસ ની બિમારી 50 વર્ષથી ઉપરના લોકો ને જ થાય પરંતુ હાલના સમયમાં નાના બાળકથી લઈને યુવાનોમાં પણ ડાયાબિટીસની બીમારી નું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધ્યુ છે. મિત્રો ડાયાબિટીસ એક એવી બીમારી છે જે હાલ ના સમયમાં ઘેર ઘેર જોવા મળે છે. મિત્રો આજના આ લેખમાં આપણે ડાયાબિટીસ ના રોગ વિશે વાત કરવાના છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ડાયાબિટીસની બીમારી ગળ્યું ખાવાથી થાય છે આવુ આપણે બધા સાંભળીએ છીએ પરંતુ એવું નથી જે લોકો ગળ્યું ખાતા હોય એમ ને જ ડાયાબિટીસ થાય બીજા પણ એવા કેટલાક કારણો છે જેના લીધે પણ ડાયાબિટીસની બીમારી થઇ શકે છે એટલા માટે મિત્રો જો તમે ખોરાકમાં ગળી વસ્તુ નથી ખાતા છતાં પણ તમને ડાયાબિટીસની બીમારી થઇ શકે છે,

અને એવા કેટલાક કારણો છે જેના લીધે ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો ડાયાબિટીસ થવાનું મૂળ કારણ આપણી ખોરાક લેવાની ખોટી ટેવો છે. અનિયમિત ખોરાક લેવો, બેઠાડું જીવન હોવું. આ બધા સામાન્ય કારણો ને લીધે ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. મિત્રો ડાયાબિટીસ થાય એટલે સૌપ્રથમ શરીરમાં ઈન્સ્યુલિનની કમી વર્તાય. ઇન્સ્યુલિન સુગર ને શરીરમાં રહેલા કોષો સુધી પહોંચાડે છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીરમાં ઈન્સ્યુલિનની કમી હોય તો શરીરમાં રહેલું સુગર કોષો સુધી પહોંચતું નથી અને બ્લડ જોડે ભળી જાય છે. અને ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે. પરંતુ મિત્રો દરેક વ્યક્તિના મનમાં એક ભ્રમ હોય છે કે જે લોકો વધારે પ્રમાણમાં ગળ્યું ખાય છે તે લોકોને જ ડાયાબિટીસ થતી હોય છે.

પરંતુ આ એક ભૂલ ભરેલું છે મિત્રો જે લોકો નથી ખાતા તેવા લોકોને પણ ડાયાબિટીસની બીમારી થઇ શકે છે. અને ઘણા એવા લોકો પણ હોય છે જે લોકો પુષ્કળ માત્રામાં ગળ્યું ખાતા હોય છે અને તેમને ડાયાબિટીસ નથી હોતી. મિત્રો જે લોકો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેતા નથી તેવા લોકોને ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતા છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અથવા તો જે લોકોને અનિદ્રાની સમસ્યા રહેતી હોય તેને ડાયાબિટીસ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. મિત્રો જે લોકો કાર્યની વ્યસ્તતાને લઈને પૂરતી ઊંઘ ન લઇ શકતા હોય તેવા લોકોને આ સમસ્યા થવાની શક્યતા રહેલી છે. મિત્રો જેને મોટાપા ની સમસ્યા છે એટલે કે જે લોકોનું પેટ વધારે છે અને જે લોકોનું વજન વધારે છે.

જે લોકોના શરીરમાં ચરબીના થર જામી ગયેલા છે આવા લોકોને પણ ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે. આ લોકોના જીવનમાં પરિશ્રમ ના અભાવે ખૂબ જ વજન વધી જાય છે. અને આવા લોકો ખોરાક ની પૂરતી કાળજી ન રાખતાં હોવાને લીધે શરીરમાં ક્યાંક ને ક્યાંક ચરબી અને વજન વધી જતું હોય છે. અને આવા લોકો ગળ્યું ન ખાતા હોય છતાં પણ ચરબીના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.

મિત્રો ત્યારબાદ જે લોકો તણાવમાં હોય, ટેન્શનમાં હોય, જે લોકોને માનસિક ચિંતા હોય અથવા તો જે લોકોને ડિપ્રેશનની સમસ્યા હોય આવા લોકોને પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે. માટે જે લોકો તણાવગ્રસ્ત જીવન જીવતા હોય તેવા લોકો ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. મિત્રો જે લોકોનું જીવન બેઠાડું હોય છે, જે લોકોને આખો દિવસ બેઠાં બેઠાં જ કામ કરવાનું હોય આવા લોકોને પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહેલી છે,

કારણ કે આવા લોકોના જીવનમાં પરિશ્રમ નો ખૂબ જ અભાવ હોય છે જેથી કરીને આવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે. મિત્રો જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તે લોકો માટે અમુક દેશી ઉપચાર કરવામાં આવે તેમાં ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

મિત્રો ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા નું સેવન કરવું એ ખૂબ જ અકસીર સાબિત થાય છે. એટલા માટે જ મિત્રો ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ અથવા તો કારેલા ને સુકવીને તેનો પાવડર બનાવી રોજ સવાર અને સાંજે બે ટાઈમ હુંફાળા પાણી સાથે આ પાવડર નું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારી માં ખૂબ જ રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment