જો આવા લક્ષણો હોય તો હોઈ શકે છે કોરો.ના ની શરૂઆત. સતર્ક બનો અને તાત્કાલિક કરાવો સારવાર અંર થઈ જાઓ સ્વસ્થ.
મિત્રો આજના આ લેખમાં અમે તમને કોરોના પોઝિટિવ ના લક્ષણો વિશે વાત કરવાના છીએ. હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના એ તાંડવ મચાવ્યો છે. અને બધા લોકો આ કોરોના નામ થી ડરવા લાગ્યા છે. મિત્ર કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય છે તેના લક્ષણો કેવા હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. મિત્રો … Read more