કો.રોનાની બીજી લહેરથી બચવું હોય તો જાણીલો આ જાદુઈ ફટકડી ના ચમત્કારિક ઉપાયો. રિસર્ચમાં થયેલા ખુલાસા મુજબ.

મિત્રો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માણસ અવનવા ઘણા બધા ઘરેલું ઉપચારો કરે છે તેના કારણે તેનાથી કોરોનાનો ડર લાગતો નથી અને તેમાં ઝડપથી રાહત મેળવી શકાય છે. તો મિત્રો ભયાનક બીમારીથી બચવા માટે આપણે કોરોના વાઇરસ ને દૂર કરવો ખુબજ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજે તમને ફટકડીના કેટલાક એવા ઉપચારો વિશે માહિતી મેળવીશું કે તેનાથી કોરોના ની બીમારીથી બચી શકીયે. મિત્રો ફટકડીના કેટલાય ઘરેલું ઉપચારો છે જેનો ખાસ કરીને ઉપયોગ કરી તેના અનેક ફાયદાઓ મેળવી શકીએ છીએ.

મિત્રો ફટકડીનો ઉપયોગ કોરોનાથી બચવા માટે senitijer તરીકે કરવામાં આવે છે. જ્યારે પણ કોઈપણ જગ્યાએ સાબુ અથવા તો senitijer ન મળે તે જગ્યાએ ફટકડીનો ઉપયોગ કરીને હાથ ને ધોઈ શકાય છે. જ્યારે પણ આપણે બહાર ગામ જઈએ ત્યારે નાનો ફટકડીનો ટુકડો રાખી તેનાથી હાથ વોશ કરવાથી કોરોનાથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાણીમાં ફટકડીનો ટુકડો નાખીને તે પાણીથી હાથ ધોવાથી તે પાણી જંતુનાશક બની જાય છે તેનો ઉપયોગ હાથ ધોવા માટે કરી શકાય છે. મિત્રો તેના અનેક ફાયદા છે જે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.

ફટકડીના ફાયદા:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો જે લોકોને વધુ પડતો પરસેવો થતો હોય તેવા લોકો પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવાથી આ સમસ્યા દૂર થાય છે. શિયાળામાં આંગળીઓ માં સોજા અને દુખાવા દૂર કરવા માટે ફટકડીના પાણીથી હાથ ધોવાથી ખંજવાળ પણ દૂર થાય છે.

જે જગ્યાએ લોહી નીકળતું હોય અથવા તો ઘા પડેલા હોય તે જગ્યાએ ફટકડીનું ચૂર્ણ લગાવવથી પણ આરામ મળે છે. દાંતના પેઢા માંથી નીકળતા લોહી અને દુખાવાને દૂર કરવા માટે મરી અને ફટકડીના ચૂર્ણને ઘસવાથી આ સમસ્યા દૂર થાય છે.

સેવિંગ કર્યા પછી ચહેરા પર ફટકડીનું પાણી લગાવવાથી ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે તથા લોહી નિકળ્યું હોય તે તે મટી જાય છે. ફટકડી અને મધને મિક્સ કરીને ચાટવાથી શ્વાસ અને દમની સમસ્યા ઓછી થઈ જાય છે. જે લોકોને લોહીની ઉલટી થતી હોય તેવા લોકોએ શેકેલી ફટકડી લેવાથી ફાયદો થાય છે.

દાંતમાં પડેલા કીડા અને મોઢાની દુર્ગંધને ને દૂર કરવા ફટકના પાણી ને ગરમ કરી ને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. કોઈપણ વસ્તુ વાગવાથી ફટકડીને ફાકીને ઉપરતી પાણી પીવાથી દુખાવામાં રાહત થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment