આયુર્વેદ

RO નું પાણી પીતા હોય તો ચેતી જાજો, 100થી વધુ બીમારીઓની જડ છે આ RO નું પાણી.

આજે આપણે અહીંયા પાણીની વાત કરીશું. આપણી દુનિયામાં જેટલું પાણી છે તેમાંથી માત્ર 3% પાણીજ પીવાલાયક છે તેમાંથી પણ ૨% પાણી બરફમાં છે. એટલે ૧% પાણીજ બચે છે. એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ૨૦૨૫ સુધી સમગ્ર વિશ્વમાં જેટલી વસ્તી છે તેમાં ૩ માંથી ૨ લોકો એવા વિસ્તારમા રહેતા હશે કે જ્યાં પાણીની કમી હશે.

મિત્રો હવે આ બધા આંકડાને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એવી માંગ કરી છે કે આપણા સમગ્ર દેશમાં Ro એટલે reverse osmosis ટેકનોલોજી વાપરે છે અને નિયમિત કરે રેગ્યુલરાઈઝ કરે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ મિનિસ્ટ્રી જોડે વાત કરીને એવું કહ્યું કે Ro ટેકનોલોજી ને નિયમિત કરે.

મિત્રો હવે Ro એટલે પાણી ને બઉજ હાઈ પ્રેશર ની સાથે એક સેમી પરમીએબલ મેમ્બરેન માંથી પાસ કરે જે માંથી પાણી ની આખી હાર્ડનેસ ઓછી થઈ જાય. એટલે આપણે TDS(ટોટલ ડી સોલ્વડ સોલિડ) એનાથી આપણે પાણી ની હાર્ડનેસ કેટલી હોય છે તે મેજર કરીએ છીએ.

મિત્રો આજકાલ તો આપણા ઘરે પણ Ro નું પાણી પીતા હોઈએ છીએ. તો પછી NGT એ Ro ની પ્રોસેસ ને કેમ રેગ્યુલરાઈઝ કરવાની વાત કરી. કારણ કે આપણા ઘરે Ro માં તમે ધારોકે ૨૦ લીટર પાણી નાખ્યું તો તેમાંથી માત્ર ૪ લીટર પીવાલાયક પાણી નીકળે છે.

મિત્રો તો એમાંથી જે ૧૬ લિટર પાણી વધ્યું અને એ પાણી જમીન માં જાય છે તો એ પાણી ગ્રાઉન્ડ વોટરને પણ ખરાબ કરે છે. આપણે ઘરે જે ડોમેસ્ટિક Ro નો ઉપયોગ જ ખોટો છે તેની કોઈ જરૂર જ નથી. પછી બીજું એક કારણ છે કે પાણીમાં થી જે હાર્ડનેસ ઓછી થઈ જાય ને તો આપણે ઘણા બધા હેલ્થ રિસ્ક થતા હોય છે.

મિત્રો Ngt ના રિપોર્ટ પ્રમાણે મેગ્નેશિયમ અને કેલ્શિયમ ઓચ્છુ થઈ જાય છે એવું પાણી પીવો તો તમારી હેલ્થ માટે ખરાબ છે. WHO (world health organisation)સંસ્થા એવું કે છે ૭૫ કે ૧૦૦ TDS થી ઓછું પાણી ન પીવું જોઈએ. ૧૫૦ TDS વારું પાણી પીવું જોઈએ.

મિત્રો જો તમારા ઘરે આવતું પાણી અથવા તો પીવાતું પાણી જેની TDS ૫૦૦ કરતા વધુ હોય તો જ Ro નો ઉપયોગ કરવો તેમાં પણ એવા Ro નો ઉપયોગ કરવો કે જેમાં પાણીની રિકવરી ૬૦% હોય. એટલે કે ૨૦ લિટર પાણી નાખ્યું તો તેમાંથી ૧૬ લીટર પાણી નિકરવું જોઈએ અને ૪ લીટર નોજ બગાડ થવો જોઈએ.

મિત્રો NGT સંસ્થા મુજબ Ro ના મશીન પર હેલ્થ રિસ્ક ની વૉર્નિંગ ની sign હોવી જોઈએ. અને લખેલું હોવું જોઈએ કે ઓછા tds વાળુ પાણી પીવાથી શરીરમાં નુકસાન થાય છે .Ro માંથી નિકળેલું પાણી જે છે એની TDS ૨૧૦૦ હોય ત્યાં સુધી આપણે વાસણ ધોવા, ફ્લશ કરવા, વાહનો ધોવા, ઘર સફાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ.

અને Ro મશીન પર live TDS મીટર પણ હોવું જોઈએ જેનાથી આપણને ખબર પડે કે આપણે કેટલા TDS વાળું પાણી પીએ છીએ. અને આપણે બઉ જ ઓછા TDS વાળુ પાણી પીએ તો શરીર માટે બઉ જ હાનિકારક છે.

જો તમે દરરોજ આવી જ અવનવી માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ માહિતી દરેક માટે ઉપયોગી છે માટે દરેક મિત્રો તથા સગાવહાલાને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *