મિત્રો હાલ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હાહાકાર મચેલો છે. બધા લોકોને એક જ ચિંતા સતાવી રહી છે ઓક્સિજન ની કમી થઈ જશે તો. મિત્રો હાલના સમયમાં લોકો પરેશાન છે હોસ્પિટલમાં બેડ ને લઈને લોકો પરેશાન છે ઓક્સિજનની ઉણપ ને લઈને તો આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે આજના આ લેખમા અમે તમારા માટે ઔષધીય ઉપાય લઇને આવ્યા છીએ
જેને ઉપયોગ કરવાથી તમારું ઓક્સિજન લેવલ વધી શકે છે. મિત્રો હાલના સમયમાં તમારો શ્વાસ રૂંધાતા હોય અથવા તો ઉધરસ ખાતા સમય શ્વાસ ચડી જતું હોય જો આવા લક્ષણો તમને થતા હોય તો આ ઉપાય તમારે કરવું જોઈએ. મિત્રો હાલના સમયમાં વ્યક્તિ ઓને થોડી તકલીફ હોય તો પણ હોસ્પિટલોમાં બેડ લેવા માટે દોડી જાય છે.
નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તમારું માથું એકદમ ભારે ભારે થઇ જાય છે, ભૂખ નથી લાગતી, તમે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આ બધા લક્ષણો માં તમે આ ઉપાય કરી શકો છો તમે તો આજે અમે તમને ઘરે જ ઓક્સિજન લેવલ કઈ રીતે વધારો એના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કેટલી ચીજ વસ્તુઓ ની જરૂર પડશે જે ચીજ વસ્તુઓ તમને આસાનીથી ઘરે મળી જશે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે તમારે લીલી ઈલાયચી લેવાની છે અને ત્યારબાદ દેશી કપૂર લેવાનું છે જે આસાનીથી તમારા ઘરે મળી રહે છે.
મિત્રો હવે આ કપૂર અને લીલી ઈલાયચી ને તમે ઘરમાં દરેક જગ્યાએ 50-50 ગ્રામ રાખી શકો છો મિત્રો અને સુગંધથી છે તમને અને તમારા પરિવારને જો ઓક્સિજન લેવાની તકલીફ પડતી હોય તેમાં રાહત મળશે અને મિત્રો વધારે પ્રમાણમાં એવી જગ્યાએ રાખો કે જ્યાં વધારે તમે વધારે રહો છો
મતલબ કે ઈલાયચીની કપૂરની વધારે પ્રમાણમાં એવી જગ્યાએ રાખો જે જગ્યાએ તમે વધારે રહો છો. એ તો આ ઉપાય કરવાથી ઈલાયચી અને કપૂરને કે સુગંધ છે કે તમારા ફેફસામાં જશે અને ફેફસાને ખૂબ જ મજબૂત મજબૂત બનાવશે પહેલાના જમાનામાં પણ ઈલાયચી ના તેલ નો ઉપયોગ થતો હતો
અને ઈલાયચી ની સુગંધ થી શરીરની અંદર એક નવી તાકાત આવે છે. મિત્રો આ ઉપાય તમે કરશો તો તેની સુગંધ તમારા શરીરમાં જાય છે અને તેનાથી તમારા ફેફસાં મજબૂત થશે અને આ ઉપાય કરવાથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે, અને જ્યારે પણ તમે ઘરની બહાર જાવો ત્યારે તમે એક રૂમાલ લો અને તેમાં ઈલાયચી અને કપૂર બંને સરખે ભાગે રાખો અને થોડી થોડી વાર સુંગો.
પરંતુ જ્યારે તમે ઘરની બહાર નીકળો તો ત્યારે તમારી ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે વારંવાર હાથ સેનેટાઈઝર કરો જ્યારે તમે બહારથી ઘરે આવો છો ત્યારે તમારા હાથને સારા સાબુથી ધોવા ના રાખો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.