કો.રોનાને ફેફસા સુધી ના પહોંચવા દેવો હોય તો આ મુદ્રામાં આ રીતે ખાલી 8 મિનિટ બેસજો. કફ પણ દૂર થઈ જશે.

મિત્રો હાલના સમયમાં આ કોરોના મહામારી એ આખા વિશ્વને બાનમાં લીધું છે ભારત દેશમાં પણ કોરોના એ હાહાકાર મચાવ્યો છે અત્યારે હાલ ના સમય માં દવા કઈ જ કામ કરતી નથી ત્યારે લોકો ઔષધીય ઉપચાર ના માર્ગે વળ્યા છે તો આજના લેખમાં અમે તમને એક એવા ઉપાયો વિશે બતાવાના છીએ જેનાથી 500 ટકા કફની બીમારીઓમાં રાહત મળશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો હાલના સમયમાં ઘણા લોકોને કફ ની બીમારી ખૂબ જ હોય છે. અત્યારે હાલના સમયમાં ગળામાં કફ થયો હોય તો અમે તમને એક સરળ ઉપાય બતાવવા ના છીએ. મિત્રો એવું કહેવામાં આવે છે કે માત્ર આઠ મિનિટ આ મુદ્રામાં બેસવા થી કફ 500 ટકા મટી શકે છે.

મિત્રો કફ ની બીમારી માટે તમે ઘણા બધા ઉપચાર કર્યા છે ઘણા બધા ઘરઘથ્થુ ઉપાયો કર્યા છે અને ઘણા ડોક્ટરો ની દવા પણ લીધી છે પરંતુ જો તમને આ કફ ની બિમારીમાં રાહત ન મળતી હોય તો અમે તમને એક ઉપાય બતાવવાના છીએ. મિત્રો આ ઉપાય કરવાથી 100% તમે કફ ની બીમારી માંથી છુટકારો મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે અમે તમને એક મુદ્રા બતાવવાના છીએ આ મુદ્રાને આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ મુદ્રા માનવામાં આવે છે આ મુદ્રા કરવા માટે મિત્રો તમારે એકદમ રિલેક્સ થઈ ધ્યાન ની મુદ્રા માં બેસવા નું છે. મિત્રો આ મુદ્રામાં બેસવા થી તમારી મગજની શક્તિનો પણ વિકાસ થશે અને તમે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકો છો.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ધ્યાન મુદ્રામાં બેસીને ટચલી આંગળી ની બાજુ વાળી આંગળી ને અંગુઠા વડે દબાવી ને ધ્યાન ની મુદ્રામાં બેસવાની છે ત્યારબાદ ધીરેથી શ્વાસને અંદર-બહાર કરવાનો છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ પોઝિશન ને સવાર-સાંજ ફક્ત આઠ મિનિટ કરવાથી તમારા છાતીની અંદર ભરેલો બધો જ કફ છુટો પડી જશે અને કફ ની બીમારી માંથી તમને રાહત મળશે. અને આ કફ મોઢા અને નાક દ્વારા બહાર નીકળી જશે. મિત્રો આ પોઝિશન સૂર્ય મુદ્રા પણ કહેવામાં આવે છે.

મિત્રો આયુર્વેદમાં યોગને એક ઔષધ માનવામાં આવે છે યોગ આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી રાખે છે ડોક્ટરો પણ ઘણી બીમારીઓમાં યોગ કરવાની સલાહ આપે છે અને યોગ દ્વારા આપણે ઘણી બધી બીમારીઓ માંથી રાહત મેળવી શકીએ છીએ.

જો મિત્રો આ સૂર્ય મુદ્રા ને તમે પણ રોજ સવાર અને સાંજે આઠ મિનિટ કરો છો તો તમારા છાતીમાં ભરાયેલો કફ તરત જ છૂટો પડવા લાગશે અને આ કફ મોઢા અને નાક દ્વારા બહાર નીકળી જશે અને કફની બીમારીમાં તમને 100 ટકા રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment