આયુર્વેદ

ઊંગ ના આવતી હોય તો કરો આ પ્રયોગ. મોંગી મોંગી દવાઓ પણ ફેલ છે આ પ્રયોગ આગળ.

મિત્રો આજ ના આ લેખમા અમે તમને એક સરસ મજાની વનસ્પતિ વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને આ વનસ્પતિ દમ, શ્વાસ, ખાંસી, ઊંઘ ન આવતી હોય પથરીની સમસ્યા હોય આવા અમુક દર્દો પર આ વનસ્પતિ રામબાણ સાબિત થાય છે.

મિત્રો આ વનસ્પતિ ને ગુજરાતી માં ભોરિંગણી કહે છે. આ વનસ્પતિ નું સંસ્કૃત નામ છે કન્ટ કારિકા. ભોરીંગણી ના છોડ જમીન સાથે ફેલાયેલા હોય છે. આ વનસ્પતિના સર્વ અંગો પર બારીક કાંટા હોય છે. અને ભોરીંગણી માં ગોળ સોપારી જેવા ફળો આવે છે.

મિત્રો આ વનસ્પતિ આયુર્વેદ ના દસ મૂળ માની એક છે. એટલે કે આયુર્વેદમા એવા દસ મૂળ હોય છે જેમાથી ઔષધિઓ બનાવવામાં આવે છે તેમાથી એક આ ભોરીંગણી છે. હવે આના પ્રયોગ વિશે વાત કરીશું.

મિત્રો જો તમને દાઢ દુખતી હોય તો એના માટે આ વનસ્પતી રામબાણ ઇલાજ છે. એના માટે તમારે ભોરીંગણી ના બીજ લેવાના અને આ બીજ ને અન્ગાળા મા નાખી ધુમાડો કરી એ ધુમાડાને બીડી ની માફક ધુમાડો લેવાથી દાઢ ના દુખાવામાં તુરંત જ રાહત મળી જાય છે.

સૌ પ્રથમ પથરી ની સમસ્યા મા આના ઉપયોગ વિશે વાત કરીશુ. એના માટે આ વનસ્પતિના મૂળ લેવાના અને એનું ચૂર્ણ બનાવી લેવા નુ છે. મીઠા દહીં સાથે સાત દિવસ સેવન કરવાનુ છે. ગમે તેવી પથરી ને ચૂરા કરીને કાઢી નાખશે.

 

શ્વાસ માટે પણ આ એક ઉપાય અમે તમને બતાવીશુ. એના માટે ભોરીંગણી ના મૂળ નું ચૂર્ણ એક તોલા જેટલું અને અડધા તોલા જેટલા હિંગ લેવાની છે. આ બંને ચૂર્ણ મધ સાથે ચાટવાથી ગમે તેવો શ્વાસ ચડતો હોય તો મટી જશે.

જે લોકો ને ઊંઘ ન આવતી હોય તો ભોરીંગણી ના પાન, ફુલ ફળ અને મૂળ આ બધી વસ્તુ એક ગ્લાસ માં નાખીને ઉકાળો કરીને પીવાથી અનિદ્રાની સમસ્યા માંથી રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારો અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *