સમયની સાથે સાથે કોરોનના લક્ષણો પણ બદલાય. જાણીલો કોરોનના આ નવા 10 લક્ષણો વિશે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના નો કેર દેશમાં ચાલુ છે. મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા ૧૦ લાખથી પણ વધારે થઈ ગઈ છે અને બાળકમાં અત્યાર સુધીમાં લગભગ ૩૬ હજારથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે ચાલો મિત્રો કોરોનાવાયરસ નું ઝડપથી વધવા પાછળનું કારણ … Read more