ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.

મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આપણે આપણા ફેફસાં એ કાયમ માટે નિરોગી રાખવા હોય અને આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રાખવી હોય અને તે પોતાને ખૂબ જ મજબૂત બનાવવા હોય તો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું. મિત્રો આપણા ફેફસા તંદુરસ્ત હશે અને નિરોગી હશે અને ફેફસાંની રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો હાલના સમયમાં ચાલી રહેલી બીમારીમાં ઓક્સિજન લેવાની જે સમસ્યા થઈ રહી છે તેમાં આપણને ખૂબ જ રાહત મળશે.

 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો પ્રથમ આ ઘરેલુ ઉપચાર કરવા માટે આપણે આંકડા ના પાન લેવાના છે. મિત્રો ત્યારબાદ આંકડા ના પાન ઉપર આપણે તેલ લગાવવાનું છે મિત્રો તેના માટે તમે સીંગતેલ અથવા તો કોપરેલ તેલ પણ વાપરી શકો છો. ત્યારબાદ આ આંકડા ના પાન ને ધીમા ગેસે તવી પર શેકવા ના છે. જો મિત્રો આપણા ઘરે માટીની તવી હોય તો તે અતિ ઉત્તમ કહેવામા આવે છે.

મિત્રો ત્યારબાદ આ આંકડા ના પાન ને શેક્યા પછી આપણી છાતીના ભાગે તલનું તેલ લગાવવાનું છે અને આ રીતે તેલની માલિશ કર્યા પછી આંકડાના હૂંફાળા પાન છાતી પર મૂકી દેવાના છે. અને જ્યારે આંકડા ના પાન ઠંડા થઈ જાય ત્યારે ફરી એને ગરમ કરીને મૂકી શકીએ છીએ. મિત્રો આ ઘરેલુ અને ઔષધીય ઉપચાર કરવાથી આપણા ફેફસામાં રહેલી તકલીફો દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આપણે બીજો ઉપાય જોઈએ તો આપણે થોડો અજમો લેવાનો છે અને તેને એક તવી પર સેકિ દેવાનો છે. ત્યારબાદ તેમાં થોડા તલ ઉમેરવાના છે અને એક ચપટી સિંધવ-મીઠું અને બરાબર ગરમ થઈ જાય એટલે તેને ઉતારી ને એક ડબ્બામાં ભરી દેવાનું છે. મિત્રો જ્યારે પણ જમ્યા પછી તમે મુખવાસ લો છો તો આ મુખવાસમાં તમારે આ વસ્તુ લેવાની છે સવાર, બપોર અને સાંજ જ્યારે પણ તમે જમો છો અને જમ્યા પછી મુખવાસ માં આ વસ્તુ લેવાની છે.

મિત્રો આ નાનો એવો ઉપાય કરવાથી તમારા ફેફસામાં રહેલ કફ છુટો પડશે અને ફેફસાને મજબૂત કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો ત્યારબાદ અડધી ચમચી આદુના રસમાં થોડું મધ ઉમેરવાનું છે મિત્રો ત્યાર પછી આ મિશ્રણને રોજ સવારે તમારે ચાટી જવાનું છે એક તો આદુનો રસ એક કફનો નાશ કરનાર છે. અને તે આપણા ફેફસામાં કફ જમા થવા દેતો નથી,

એટલા માટે મિત્રો આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે સવારે ઉઠ્યા પછી ભૂખ્યા પેટે આ ઉપાય કરવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદા મળે છે. મિત્રો ત્યારબાદ એક આસાન ઉપાય આપણા ફેફસાં અને નીરોગી અને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો આ ઉપાય કરવા માટે થોડો અજમો લેવાનું છે અને તેમાં એકથી બે ટીપા નીલગીરીના તેલ લેવાનું છે,

આ બંને મિક્સ કરીને એક પોટલી બનાવવાની છે અને આ પોટલીને દર કલાક અડધો કલાકે ઊંડા શ્વાસ લઈને સુંઘવાની છે, મિત્રો આ ઉપાય કરવાથી તમારા ફેફસા ખૂબ જ મજબૂત થશે અને નિરોગી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થશે. મિત્રો તમને છાતીમાં ખૂબ જ કફની સમસ્યા રહેતી હોય અથવા તો છાતીમાં ખૂબ જ કફ ભરેલો રહેતો હોય તો દેશી મીઠું લેવાનું છે,

તેને એક પોટલી માં બાંધીને તવી પર ગરમ કરવાનું ત્યારબાદ આ ગરમ કરેલા મીઠાને છાતીના ભાગે શેક લેવાથી છાતીમા રહેલ કફ ની સમસ્યામાંથી તરત જ છુટકારો મળી જાય છે મિત્રો નાના એવા ઘરગથ્થુ ઉપચાર કરવાથી આપણને ખૂબ જ મોટા ફાયદા થતા હોય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ જ મોટો વધારો થઇ શકે છે.

નોંધ : આ ઉપાય 100 ટકા અસરકારક છે પરંતુ તમારે આયુર્વેદિક ડોક્ટરની સલાહથી જ આ પ્રયોગ કરવાનો છે. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને  ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment