આયુર્વેદ

કોરો ના થઈ જાય તો બિલકુલ ગભરાશો નહીં કારણ કે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ ઘરે રહીને 100 ટકા સાજા થઈ જ જશો.

મિત્રો કોરોના થી અત્યારે પુરી દુનિયા પરેશાન છે. હાલના સમયમા કોરોના વાયરસ ની કેટલીક જુદી જુદી માહિતી આપણને મળતી હોય છે. પરંતુ આપણી જોડે એની સાચી માહિતી હોવી ખુબજ જરૂરી છે. તો મિત્રો આજે અમે તમને એવી જ કેટલીક મહત્વની જાણકારી આપવાના છીએ જેનાથી તમે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે.

મિત્રો આપણે વાત કોરોના વાયરસ અને તેના ઇલાજની કરી રહ્યા છીએ મિત્રો સૌથી પહેલા કોરોનાવાયરસ થી કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ થોડી હિંમત દેખાવાની જરૂર છે થોડી સાવધાની આ વાયરસ સામે ખૂબ જ રક્ષણ આપશે મિત્રો જો તમે તમારી જાતે જ થોડી સાવધાની રાખો તો આ વાયરસથી તમે રક્ષણ મેળવી શકો છો.

મિત્રો જે લોકો કોરોના પોઝિટિવ હોય છે તે લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે અત્યારે હાલના સમયમાં હોસ્પિટલમાં જગ્યા નથી, મિત્રો તમને કોરોના ની વધારે તકલીફ ન હોય તો તમે જાતે ઘરે જ આઇસોલેટેડ કરી શકો છો.

મિત્રો ઘરે આઇસોલેટેડ હોય તો તમારે થોડી સાવધાની રાખવાની છે પરિવારના સભ્યો થી તમારે થોડું અંતર બનાવી રાખવાનું છે અને તમારે તમારું કામ જાતે જ કરવાનું છે તો મિત્રો આજે અમે તમને એવી થોડી ટિપ્સ આપવાના છીએ જો તમે કોરોના પોઝિટિવ છો અને ઘરે આઇસોલેટેડ છો તો તમારે આ ઉપાય કરવાથી ખૂબ જ રાહત મળશે

મિત્રો તમે ઘરે જ આઇસોલેટેડ છો તો પરિવારના સભ્યો થી થોડું અંતર જાળવી રાખો એટલે કે તમારા ઘરના જેટલા સભ્યો છે એનાથી તમે થોડા દૂર રહો બની શકે તો એક અલગ કમરામાં તમે રહો, તો સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે જો તમે ઘરે જ આઇસોલેટેડ છો તો તમે બાથરૂમ અલગથી વાપરો.

મિત્રો આ સમયમાં તમે ગરમ પાણીનું ખૂબ જ વધારે ઉપયોગ કરવો જો તમે કોરોના પોઝિટિવ છો તો પીવાના પાણીની જગ્યાએ પણ હૂંફાળા ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો ત્યાર પછી દિવસમાં બેથી ત્રણ વાર હળદર વાળું પાણી પીવાનું રાખો અથવા તો ગરમ દૂધમાં હળદર નાખીને તેનુ સેવન કરો આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

મિત્રો આ સમયમાં લીંબુનું સેવન જરૂર કરો મિત્રો આપણી આજુબાજુ ગળો આસાનીથી મળી રહેતા હોય છે બની શકે તો દિવસમાં એકવાર તેનું સેવન કરવું ખૂબ જ લાભકારી રહે છે અને ગળો નો ઉકાળો બનાવીને પણ લઈ શકો છો.

મિત્રો હાલના સમયમાં ઉકાળા ને લઈને ખુબ જ ચર્ચા થઈ રહી છે નિયમિત રૂપથી ઉકાળા નું સેવન કરવું કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખૂબ જ લાભકારી અને ખૂબ જ રક્ષણ આપતું હોય છે. તો તમે ઘરે જ આઇસોલેટેડ છો તો સ્ટીમ લેવાનું રાખો મતલબ કે નાસ લેવાનું રાખો. મિત્રો તમે કોરોના પોઝિટિવ છો તો આ ઉપાય કરો જેનાથી તમને તરત જ રાહત મળશે.

મિત્રો કોરોના પોજેટિવ હોય તો જરૂર આ ડોક્ટર અને આયુર્વેદ નિષ્ણાત લોકોની સલાહ મુજબ અમે તમને આ લેખમાં બતાવ્યું તેના પ્રમાણે કરશો તો 100% તમે કોરોના પોજેટિવ થી થોડાજ દિવસમાં નેગેટીવ થઈ જશો અને હેલ્થ સારું બની જશે તો જરૂર આ અપનાવો.

જો તમે આવી જ માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી ને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *