દિવાસમાં ખાઓ ખાલી આ 3 દેશી ગોળીઓ ને કોરો.નાને રાખો તમારાથી દૂર. કોરો.નાનો ઘરેલું ઉપાય.

મિત્રો બહુ જ દુઃખ ની વાત છે કે અત્યારે કોરોના વાયરસ ચારે તરફ થી આપણને ઘેરી રહ્યો છે. મિત્રો હાલ ના સમય મા કેટલાય લોકો કોરોનાનો શિકાર બની ગયા છે. મિત્રો અત્યારે એકબીજા થી દૂર રહેવું અને વારંવાર હાથ ધોતા રહેવું એ યોગ્ય છે. અને હાથ સેનેટાઇઝ કર્યા રહેવું પણ જરૂરી છે. એક બીજાથી દૂર રહો અને ખાસ કરીને માસ્ક પહેરવાનું ભૂલશો નહિ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમા અમે તમને જણાવીશું કે કોરોના વાયરસ સામે રક્ષણ આપતી એવા ખાસ ઘરેલું ઉપચાર વિશે. મિત્રો આ ઘરેલુ ઉપાય કરવાથી તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો છો . મિત્રો તમારે કોરોના થી રક્ષણ મેળવવા માટે ભોજન મા જેટલું બને એટલું વધારે આદુનો ઉપયોગ કરવો જોઈએ. ચા પણ તમે આદુવાળી પી શકો છો.

મિત્રો આદુનો ઉપયોગ કરવાથી શરીર મા ખુબ જ ફાયદો થાય છે. આદુ તાસીરે ગરમ હોય છે અને આદુ કફ સામે ખૂબ જ રક્ષણ આપે છે. આવા સમયે તમારે હળદર વારૂ દૂધ પીવું છે. મિત્રો દૂધ મા જાયફળ નાખી ને પીવાના ખુબજ ફાયદો થાય છે. મિત્રો કપૂર અજમાની પોટલી હંમેશા ખીસામા રાખી થોડી થોડી વારે તેને સુંઘતા રહો તો તમારું ઓક્સિજન લેવલ નોર્મલ રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજે અમે તમને એક ઉપાય બતાવાના છીએ જે ઉપાય કરવાથી તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો છો. એના માટે તમારે અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો છે. આ ગોળ ને એક વાસણમા નિકાળીને તેને ગરમ કરવા મૂકી દો.

મિત્રો ગોળ લિક્વિડ જેવો થઈ જાય એટલે તેમા પચાસ ગ્રામ જેટલો સૂંઠ નો પાવડર અને 50 ગ્રામ જેટલી હળદર તેમા ઉમેરવાની છે. અને સાથે કાળી મરીનો પાવડર 25 ગ્રામ જેટલો નાંખવાનો છે. મિત્રો આ બધી જ વસ્તુ ને ગોળ મા ઉમેરી બરાબર મિક્સ કરવાની છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યાર પછી આ ગોળ ને ઠંડુ પડવા દેવું . ઠંડો પડી ગયા પછી આ ગોળ માંથી નાની નાની ગોળીઓ બનાવી લો. મિત્રો આ ગોળ ની ગોળી નો ઉપયોગ તમારે સવાર સાંજ ખોરાક લીધા પછી ત્રણ  ત્રણ ગોળી નું સેવન કરવાનુ છે.

મિત્રો આ ઉપાય કરવાથી તમારા શરીરમા કફ નહી બને અને કફ નહી બને એટલે કોરોના સામે પણ રક્ષણ મેળવી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી તમારી શ્વાસ નળી એકદમ સાફ રહેશે અને શ્વાસ લેવા મા કોઇ જ તકલીફ પડશે નહિ. મિત્રો આ ઉપાય કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા થાય છે અને કોરોના જેવા રોગો સામે રક્ષણ આપે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment