મિત્રો આજના આ લેખમા અમે તમને એક એવી માહિતી વિશે વાત કરવાના છીએ જેના વિશે બિલકુલ અજાણ હશો. જી હા મિત્રો આજે અમે તમને વાત કરવાની છે કે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થતા ગજબના ફાયદા વિશે.
મિત્રો વડીલો એ કહ્યુ છે કે જીવનમાં જે આનંદ પ્રકૃતિની છાયામા રહીને આવે છે. તે આનંદ મોંઘા મોંઘા બનેલા મકાનોમા નથી આવતો. આજ કાલ લોકો ખુબ જ અમીર બનવા માંગે છે તેથી તે આરામથી જીવન ગુજારી શકે. પરંતુ મહેલો મા રહેતા લોકો ને ઘણી વાર સંતોષ નથી મળતો.
મિત્રો ઘાસ પર ઉગાળા પગે ચાલવાથી ખુબજ ફાયદો થાય છે. આનાથી તન થી લઈને મન સુધી સંતોષ થાય છે. સવારે ઉગાળા પગે ઘાસ પર ચાલવાના ફાયદા એક નહી અનેક છે. એવુ કહેવાય છે કે ઘાસ પર ચાલવાથી આંખો તેજસ્વી બને છે. અને જો આંખોના નંબર હોય તો પણ તે ધીરે ધીરે દૂર થાય છે. જેની આંખો નબળી હોય તો તેવા લોકોએ રોજ સવારે ઘાસ પર ચાલવા જવું જોઈએ.
વિશેષજ્ઞોનું માનવું છે કે ઘાસ પર ચાલવાથી પગ ના અંગૂઠા અને પહેલી બે આંગળી પર પ્રેસર પડવાથી આંખો ને ફાયદો થાય છે અને શાંતિ આપે છે. સવાર સવારમાં જે વાતાવરણ નો અહેસાસ થાય છે તે આત્મિક શાંતિ પ્રદાન કરે છે.
ધરતીની અંદર એક પ્રકારનું ચુંબકીય તત્વ હોય છે જો આપણે ઉગાળા પગે જમીન પર ચાલીએ તો આ ચુંબકીય તત્વના સંપર્કમા આવે છે. આના લીધે ઘણી શારીરિક સમસ્યાથી મુક્તિ મળે છે. જો તમને પગમાં સોજો, ચાંદા કે બળતરા જેવી કોઇપણ સમસ્યા છે તો રોજ દસ થી પંદર મિનિટ ઘાસ પર ચાલવાથી ખુબ જ રાહત મળે છે.
ઘાસ પર ચાલવાથી ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પગ અને ઘૂંટણ માં દુખાવા માં રાહત થાય છે. જેથી રોજ ઘાસ પર ચાલવાથી ખુબ જ રાહત મળે છે. રોજ ઘાસ પર ચાલવાથી પગ ના તળીયા માં લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થાય છે. જેનાથી લોહી અને સુગર બન્ને કંટ્રોલમા રહે છે.
હૃદય રોગના દર્દીઓ માટે ઘાસ ઉપર ચાલવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમ કે ઉગાળા પગે ચાલવાથી લોહી પરિભ્રમણ સારું થાય છે તેથી હૃદય રોગના દર્દીઓને ખૂબ જ લાભકારી છે. જેથી કરીને ઘાસ પર ચાલવું એ શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
આમ, ડાયાબિટીસના દર્દીઓએ, હૃદય રોગના દર્દીઓએ, અને આંખની સમસ્યા વાળા લોકોએ દરરોજ 10 થી 15 મિનિટ ઉગાળા પગે ઘાસ પાર ચાલવું જોઇયે જેથી આ બધી સમસ્યાઓ માંથી રાહત મળે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.