મિત્રો આજ ના લેખ અમે તમને વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજના જમાનાના દરેક લોકોને વાળની સમસ્યા સતાવતી હોય છે અમુક લોકો ને ઓછી ઉંમરે વાળ સફેદ થઈ જાય છે વાળમાં ટાલ પડવા લાગે છે અને વાળ બરછટ થઈ જાય છે.
મિત્રો આજે અમે તમને એક પંચામૃત તેલ બનાવતા શીખવાડીશું તેના ઉપયોગ થી તમારા વાળ એકદમ સિલ્કી અને કાળા રહેશે આ તેલ ના ઉપયોગ થી વાળ મા થતી બધી જ તકલીફો માંથી તમને રાહત મળશે.
આ તેલ બનાવવા માટે તમારે થોડી વસ્તુઓ લેવાની છે પ્રથમ તો તમારે તાજી મોળી છાશ લેવાની છે એક ચમચી બેસન એક ચમચી આંબળાનો પાવડર એક ચમચી અરીઠા નો પાવડર અને એક ચમચી શિકાકાઈ નો પાવડર.
મિત્રો 500 ગ્રામ જેટલી મોળી છાશ લેવા ની અને તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે પાવડર ઉમેરી તેને બરાબર મિક્સ કરી દેવાની અને પંદર વીસ મિનિટ પછી તમારે માથું ધોવાનું છે
મિત્રો આના માટે તમારે પહેલા ગરમ પાણીથી માથું ધોવાનું છે ત્યાર પછી આ જે છાશ નું મિશ્રણ બનાવ્યું છે તેના થી ધીરે ધીરે માલિશ કરીને તમારે તેના વડે માથું ધોવાનું છે અને દસ પંદર મિનિટ પછી ચોખ્ખા પાણી વડે માથું ધોઈ લેવાનુ છે
મિત્રો અઠવાડિયામા બે વાર જો તમે આ રીતે માથુ ધોશો તો માથાના વાળ સિલ્કી બનશે અને માથામાં ખોડો થશે નહી અકાળે જે સફેદ વાળ થઈ જાય છે તેમા ખૂબ જ લાભ થશે અને આ ઉપાય કરવાથી તમારા વાળ કાળા અને સિલ્કી થશે અને વાળ ખરવાની સમસ્યાથી રાહત મળશે .
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.