સમયની સાથે સાથે કોરોનના લક્ષણો પણ બદલાય. જાણીલો કોરોનના આ નવા 10 લક્ષણો વિશે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં કોરોના નો કેર દેશમાં ચાલુ છે. મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા ૧૦ લાખથી પણ વધારે થઈ ગઈ છે અને બાળકમાં અત્યાર સુધીમાં લગભગ ૩૬ હજારથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે ચાલો મિત્રો કોરોનાવાયરસ નું ઝડપથી વધવા પાછળનું કારણ એ છે કે કોરોનાવાયરસ દિવસેને દિવસે તેના લક્ષણો બદલાતા જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શરૂઆતમાં કોરોનાના ફક્ત ચાર લક્ષણો હતાં પરંતુ હાલના સમયમાં કુલ ૧૧ લક્ષણો જોવા મળે છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાવાયરસ ના કુલ ૧૧ લક્ષણોનું લીસ્ટ જાહેર કર્યું છે. શરૂઆતમાં કોરોના ના ફક્ત ચાર લક્ષણો સામે આવ્યા હતા જેમાં ખૂબ જ તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં કળતર થવી, નાક બંધ થઈ જવું, અને નાકમાંથી સતત પાણી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી આ બધા લક્ષણો તેમાં સામેલ હતા.

પરંતુ હાલના સમયમાં જેમ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ કોરોનાના લક્ષણો ની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. મિત્રો પહેલા ચાર લક્ષણોની સાથે સાથે બીજા ઘણા નવા નવા લક્ષણો કોરોના ની બીમારી માં જોવા મળી રહ્યા છે જેમાં શરીરમાં ખૂબ જ દુખાવો થવો. લગાતાર માથામાં દુખાવો રહેવો, ખૂબ જ ઠંડી લાગીને શરીરનું ધ્રુજવું, ઉલટી થવી,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પેટમાં ગરબડ થવી અને આ સાથે જ ડબલ્યુ એચ ઓ ના જણાવ્યા, અનુસાર સ્વાદ ન આવવો અને ગંધ ન આવવી. હાલના સમયે આ બધા જ લક્ષણો કોરોના ના પ્રમુખ લક્ષણો માં સામેલ છે. મિત્રો આ સાથે જ દુનિયાના બધાજ વૈજ્ઞાનિકો કોરોના ના લક્ષણો ની શોધવામાં હાલના સમયે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ સાથે જ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,

કોરોના વાયરસના લક્ષણોમાં શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ખૂબ જ પરિવર્તન જોવા મળે છે પરંતુ આને લઈને અલગ-અલગ વૈજ્ઞાનિકોના અને ડોક્ટરોના અલગ-અલગ મત સામે આવે છે. આ સાથે જ કોરોના થી બચવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય કેટલાક ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. ભીડ-ભાડવાળી જગ્યા પર કમ સે કમ છ ફૂટ નું અંતર રાખો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમારા હાથને વારંવાર મોઢું નાક અને આંખો સાથે સ્પર્શ ન કરાવો. આ સાથે જ સમય સમય પર તમારા હાથને સાબુ વડે ધોતા રહો. સિગરેટ તમાકુ અને શરાબ નું સેવન ન કરવું જોઇએ. કોઈ પણ જગ્યા ને સ્પર્શ કરતા પહેલા તે જગ્યાને સાફ કરવાનું રાખો.

મિત્રો આ સાથે હાથને વારંવાર સાબુ અને સેનેટાઈઝર વડે ધુઓ. ખાંસતી કે ઝીંકતી વખતે હંમેશા ટીશ્યુ પેપર નો ઉપયોગ કરો. મિત્રો કોરોના વાયરસના સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને ત્યારે હવામાં કોરોના વાઇરસ ધરાવતા નાના નાના ટીપાં તરે છે,

જો આસપાસ રહેલા વ્યક્તિના શ્વાસોમાં આ ટીપા પ્રવેશ કરે છે અથવા એ જગ્યાએ અડી જે જગ્યાએ નાના ટીપાં પડ્યા હોય અથવા એક ટીપા તમારા આંખ નાક અને મોઢાની સ્પર્શમાં આવે ત્યારે કોરોના નું સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. આ કારણથી જ ઉધરસ કે છીંક આવે ત્યારે રૂમાલ અથવા ટીસ્યુ પેપર આડો રાખવો જોઈએ.

મિત્રો હાથ ધોયા વગર ચહેરાને ન આડવું જોઈએ, સંક્રમિત વ્યક્તિ થી દૂર રહેવાથી કોરોના વાયરસના સંક્રમણની સીમિત કરી શકાય છે મિત્રો હાલના સમયમાં ઘણા બધા વિસ્તારમાં લોકોને ઘર થી બહાર ના નીકળવા માટે સલાહ આપવામાં આવી છે અનિવાર્ય કારણોસર રોજ બહાર નીકળવું જોઈએ,

અને જ્યારે પણ તમે ખૂબ જ અગત્યના કામે બહાર નીકળો છો તો હંમેશા માસ્ક પહેરવાનું યાદ રાખો. મિત્રો WHO ના જણાવ્યા અનુસાર હાથના મોજા પહેરવા તેના કરતા હાથ ને સાબુથી વારંવાર ધોવાથી કોરોના સામે રક્ષણ મળી રહે છે. આ રીતે બતાવ્યા અનુસાર આખો દિવસ અનુકરણ કરશો તો જરૂર તમે કોરોના થી બચી જશો.

જો તમે આવી જ માહિતી અને ઘરેલું ઉપાયો દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment