ખાલી આ 10 વાતોનું ધ્યાન રાખશો તોયે નહીં થાય કોરોન. પણ રાખાવું પડશે કડક ધ્યાન.

મિત્રો કોરોના વાયરસનો પ્રકોપ પુરા વિશ્વમાં ફેલાઈ ગયો છે. મોટા ભાગે જયાં જોવો ત્યાં ભયનું જ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે ભય અને નકારાત્મક વિચારો આપણી રોગપ્રતિકારક શક્તિ ને ઓછી કરી નાખી છે. તો મિત્રો આજ ના આ લેખ મા અમે તમને કોરોના વાયરસથી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવવા ના છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો સૌ પ્રથમ તમારે કોરોના થી ડરવાની જરૂર નથી. એના માટે તમારે હિંમત રાખીને લડવાની જરૂર છે. અત્યારે હાલ કોરોનાની કોઈ દવા મળી નથી પરંતુ આપણે નાની નાની વાતોમાં આપણે થોડું ધ્યાન રાખીશું તો કોરોના સામે આપણે ચોક્કસ રક્ષણ મેળવી શકીશું.

સૌથી પહેલી વાત છે કે સાફ સફાઈ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે આ વાયરસ છે તે બીજા વ્યક્તિ થી ફેલાય છે. આ વાયરસ છીંક આવવાથી, ઉધરસ આવવા થી ફેલાય છે. એટલા માટે જ જો તમે ક્યાંય બહાર થી આવો છો તો સૌ પ્રથમ તમારા હાથ સારા સાબુ થી અથવા તો હેન્ડ વોશ થી હાથ ધોશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમારે ક્યાંય બહાર જવાનું હોય દરવાજો કે ડોર ખોલવા નો હોય તો હમેશા કોણી નો ઉપયોગ કરો બને ત્યા સુધી આંગળીઓ નો ઉપયોગ ના કરો મિત્રો આમ કરવાથી તમારો કોરોના થી રક્ષણ થશે.

જ્યાં સુધી તમે તમારા હાથ બરાબર સાફ નથી કરતા ત્યાં સુધી તમારે મોઢા ના ભાગે તમારા હાથ થી સ્પર્શ ન કરવો જોઈએ. મિત્રો સારી એવી કંપની નું સેનેટાઈઝર તમારી સાથે રાખો અને વારંવાર તમારા હાથ ને સેનેટાઇઝર કરતા રહો આ તમારી એક સ્વચ્છતા ની સારી આદત રહેશે આટલુ કરવાથી તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આપણા ઘરમાં હવન સામગ્રી તો હોય જ છે મિત્રો આ હવન સામગ્રી નો ધૂપ ઘરમાં કરવો જોઈએ. આ કરવાથી તમારા ઘરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ નષ્ટ થાય છે. આ આપણા દેશમાં પ્રાચીન સમયથી ચાલી આવતી પ્રથા છે. અથવા તો કોઇપણ વ્યક્તિ ને શરદી ઉધરસ કે છીંક આવે તો હમેશા તમારા મોઢાને કવર કરવું જોઈએ.

મિત્રો આ વાયરસ સંપર્ક થી ફેલાય છે એટલા માટે કોઇપણ વ્યક્તિ હાથ મિલાવવાનું, ગળે મળવાનું ટાળો. મિત્રો હંમેશા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બે હાથ જોડીને નમસ્તે કરવાનું ચાલુ કરો. મિત્રો આવું કરવાથી તમે એકબીજા ની સંપર્ક મા નહિ આવો અને કોરોના સામે રક્ષણ મેળવી શકો છો.

મિત્રો તમે સાંભળ્યું હશે કે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવા માટે વિટામિન સી નો ભરપૂર ઉપયોગ થાય છે. એટલા માટે મિત્રો લીંબુ ના રસ નું સેવન દિવસમાં બે વાર કરો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થશે અને તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો છો.

મિત્રો આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે આ કોરોના જેવી મહામારીમાં પોતાના અને પોતાના પરિવાર નું જાતે જ રક્ષણ કરી શકો છો. તો મિત્રો હાલની આ પરિસ્થિતિ ને જોતા તમારી સેફ્ટી એજ સાચી દવા છે. માટે તમારી સેફ્ટી તમે જાતે જ રાખો અને કોરોના સામે રક્ષણ મેળવો.

જો તમે આવી જ જાણવા જેવી માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment