આ બીમારીઓ હોય તો ભૂલથી પણ ન સૂતા એસીમાં, નહીંતર રાતમાં દવાખાને દોડવું પડશે.
ઘરમાં એસી હોવું એ આજના સમયમાં જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોકે કેટલાક શહેરોમાં ઉનાળા દરમિયાન એટલી બધી ગરમી પડે છે કે એસી ની જરૂર પડતી હોય છે. પરંતુ શરીરમાં જો કેટલાક પ્રકારની બીમારીઓ હોય તો એસી માં રહેવાનું ટાળવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિ જો એસી માં રહેતો ગંભીર સમસ્યા થઈ શકે … Read more