એક-બે નહીં પણ 100 વધારે બીમારી માટે વરદાનરૂપ છે સરગવો, મોટાપો બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત અગણિત બીમારીઓ થઈ જાય છે છૂમંતર.

તમે આજ પહેલા સરગવાનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરગવો તમારા માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જેના લીધે તેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધુ કરવામાં આવે છે. સરગવાના પાન, ફૂલ, બીજ સહિત … Read more

જો આવા લક્ષણો દેખાય તો ચેતી જાજો, તમને છે પ્રોટીનની કમી.

મિત્રો માનવ શરીરમાં દરેક પ્રકારના વિટામીન્સ અને મીનરલ્સ અને ખનિજ તત્વોની જરૂર રહેલી હોય છે માનવ શરીરમાં વિટામિન્સ પણ એટલું જ મહત્વનું છે. મિત્રો હાલના સમયમાં માનવી વિટામીન અને ખનીજ તત્વો ની ઉણપને કારણે અનેક બીમારીઓના શિકાર બનતા હોય છે.  મિત્રો પ્રોટીન માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારના રોગો … Read more