એક-બે નહીં પણ 100 વધારે બીમારી માટે વરદાનરૂપ છે સરગવો, મોટાપો બ્લડપ્રેશર ડાયાબિટીસ સહિત અગણિત બીમારીઓ થઈ જાય છે છૂમંતર.

તમે આજ પહેલા સરગવાનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરગવો તમારા માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જેના લીધે તેને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં સરગવાનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધુ કરવામાં આવે છે. સરગવાના પાન, ફૂલ, બીજ સહિત … Read more

સાંધાના અને હાડકાના દુખાવાને કરો જડમૂળથી દૂર એ પણ તમારા ઘરે જ. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો તમ પણ જાણતા હશો કે આજના જમાનામાં હાડકા અને સાંધાના દુખાવા થી લોકો ખુબજ પરેશાન જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર નો ઉપયોગ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. આજકાલના ખોરાક અને બજારનું વધુ પડતું ખાની પીણીના ઉપયોગ ને કારણે હાડકા માં દુઃખાવા થઈ જાય છે. જ્યારે ખટાશ વાળી વસ્તુનું સેવન … Read more