રસી મુકાવવા નીકળ્યા છો ? નીકળતા પહેલા જાણી તો લો કાઈ રસી લેવી ને કઈ ના ?
મિત્રો હાલના સમયમાં કોરોના મહામારી દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે કોરોનાના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો તેના સંક્રમણનો ભોગ બન્યા છે. ડોક્ટર અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને પરિશ્રમ ના કારણે કોરોનાની વેક્સીન બનાવવામાં ભારત ને ખૂબ જ મોટી સફળતા મળી છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more