કોરો ના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ બ્લડનો ટેસ્ટ કરાવવાનું ભૂલતા નહીં. નહીંતો મુશ્કેલીમાં પડી શકો છો!

મિત્રો હાલના સમયમાં કોરોના વાયરસ ને દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે ઘણા લોકો કોરોના ની બીમારીનો ભોગ બન્યા છે અને ઘણા લોકો તેમાંથી સાજા પણ થયા છે. મિત્રો એકવાર કોરોના પોઝિટિવ આવ્યા પછી તમારે આવું ન સમજવું જોઈએ કે હવે મને ફરી નહીં થાય મિત્રો ત્યાર પછી પણ આપણે ખૂબ જ સાવચેતી અને ખૂબ જ સાવધાની વર્તવાની જરૂર છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવા ના છે કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ શું તકેદારી રાખવી. મિત્રો તમે પણ કોરોનાનો ભોગ બન્યા હોય અને કોરોના સામેની જંગ જીત્યા પછી જો તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો મિત્રો એક બાબતમાં તમે ખાસ ધ્યાન રાખજો કોરોના થી સજા થયા પછી તમારો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હોય તો તમે એક બ્લડ નો રિપોર્ટ કરાવી દેજો.

કારણ કે મિત્રો ઘણા એવા કોરોના ના દર્દીઓ માં ખૂબ જ મોટા પ્રમાણે સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. અને ઘણા લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. મિત્રો આ રિપોર્ટ નું નામ છે ડી ડાયમર. મિત્રો આ રિપોર્ટ પણ લેબોરેટરીમાં થઈ શકે છે મિત્રો ડી ડાયમર ના રિપોર્ટમાં 500 થી વધારે વેલ્યુ તમારે આવે તો મિત્રો તમારી ડવાની જરૂર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ રિપોર્ટમાં જો તમારી વેલ્યુ વધારે આવે તો તમારે એવું સમજવાનું કે તમારું બ્લડ જાડું થાય છે. મિત્રો આ બાબતે તમે સાવચેતી ન રાખો અને તમારું ડી ડાયમર વેલ્યુ વધતી જાય તો હાર્ટ ફેઈલ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકની સમસ્યા પણ ખૂબ જ વધી જાય છે એટલા માટે મિત્રો જો તમે પણ કોરોનાનો ભોગ બન્યા હોય અને તમારો,

રિપોર્ટ નેગેટિવ આવી ગયો હોવા છતાં પણ જો તમે આ રિપોર્ટ ન કરાવ્યું હોય તો આ રિપોર્ટ તમારે કરાવવું જોઈએ. મિત્રો તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ એક ભયંકર કોરોના ની સાઇડ ઇફેક્ટ માનવામાં આવે છે અને કોરોના મટી ગયા પછી ઘણા મોટા ભાગના દર્દીઓમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે અને જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ હોય,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા લોકો તો આ રિપોર્ટ ખાસ કરાવવો જોઈએ. મિત્રો આયુર્વેદમાં પણ આની દવા ઉપલબ્ધ છે એ વિશે આપણે વાત કરીશું. મિત્રો આવા સમયે જો તમારું ડી ડાયમર વેલ્યુ વધારે આવે તો લસણ નું સેવન વધારે માત્રામાં કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

અને જો તમે સોપારી ના ટુકડા આખો દિવસ મોઢામાં રાખીને મમળાવો તો તેના લીધે પણ આ માં ખૂબ જ રાહત મળશે. અને સાથે સાથે ડોક્ટરની સલાહ મુજબ દવાઓનું સેવન કરજો. મિત્રો જ્યાં સુધી તમારું ડી ડાયમર લેવલ નોર્મલ આવે ત્યાં સુધી તમારી આ ઉપાય ચાલુ રાખવાના છે એટલા માટે મિત્રો જો તમે પણ કોરોના ની સાઇડ ઇફેક્ટ થી બચવા માંગો છો,

તો આ રિપોર્ટ કરાવી દેજો મિત્રો હાલના સમયમાં ઘણા એવા દર્દીઓ છે જે ઓ કોરોના માંથી સાજા થયા પછી તેની સાઇડ ઇફેક્ટ ખૂબ જ પરેશાન છે અને જે લોકોને ડાયાબિટીસ અને હાઈબ્લડપ્રેશરની સમસ્યા છે તેવા લોકોને કોરોના થયા પછી પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.

જો તમે આવી જ માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતીને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment