મીઠો પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે એ તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક!!
મિત્રો તમે મીઠા પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક ? લોકો આજે પણ નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખશુદ્ધિ માટે કરતા હોય છે.ભોજન માં નાગરવેલનાં પાન નો મુખવાસ ના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે.પરંતુ મુખવાસ માં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા … Read more