શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે.

શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે. તો તમે જરૂર વાંચો. આ આર્ટિકલ માં 100% દેશી ઘરેલુ ઉપચાર વડે વાળ ને કાળા કરવા માટેના નુસખા વિશે વાત કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

~> મીઠો લીમડો

મિત્રો રોજ રાતે સુતા સમયે મીઠા લીમડાની પેસ્ટ એક ચમચી અને દેશી ગાય ના દૂધ માંથી બનાવેલું દહીં મિક્ષ કરી વાળ અને વાળના મૂડ માં લગાવો અને રોજ 3 મહિના સુધી લગાવો 100% તમારા વાળ કાળા થશે અને વાળ ખડતા પણ બંધ થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

~>  એલોવેરા જેલ

એક ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્ષ કરી રોજ રાતે સુતા સમયે વાળ માં રબ કરવાથી વાળ કાળા અને વાળ માંથી ખાંડો પણ દૂર થશે જેથી વાળ ખરતા હોય તો પણ બંધ થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 

~> મેથી દાણા

રોજ રાતે 20 ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી દો. અને સવારે ઊઠીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટ ને રોજ નહાવા થી 2 કલાક પહેલાં વાળ માં અને તેના મૂળ માં લગાવો આનાથી તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા થશે.

~> ગાજર નો રસ

રોજ રાત્રે સૂતા સમયે 2 ચમચી દેશી ગાજરનો રસ કાઢી તેમાં દેશી મહેદી ના પાન નો રસ 2 ચમચી મિક્સ કરી લગાવાથી સફેદ થયેલા વાળ થોડા જ દિવસોમાં 100% કાળા થવા લાગશે.

~> આમળાં
દોસ્તો તમે તમારા વાળ કેમિકલ્સ યુક્ત કલર કરી ને તમારા વાળ ખરાબ કર્યા છે તો આ પ્રયોગ તમારા માટે ખૂબજ ફાયદાકારક છે. તેમાં તમારે રોજ સવારે વહેલા ઉઠીને 2 આમળાં નો રસ કાઢી તેમાં દહીં મિક્ષ કરી એવી રીતે માલિશ કરો કે વાળ અને તેના મૂળ સુધી પહોંચે એવું 1 મહિના સુધી કરો એનાથી તમારા વાળ તો કાળા થશે એની સાથે વાળ ખરતા પણ બંધ થશે અને ખાંડો પણ થશે નહીં.

~> દૂધી
મિત્રો દૂધી નો રસ આપણા શરીર ના 100 થી વધુ રોગો દૂર કરે છે અને તે પણ 100 % કાયમ માટે. તો ચાલો વાળ માટે દૂધીના પ્રયોગ વિશે જાણીયે. રોજ સવારે 1 ગ્લાસ દૂધી નો રસ પીવો તેમાં થોડું સિંધાલૂણ અને આમળાં નો રસ મિક્ષ કરી પીવો એવું 1 થી 2 મહિના સુધી કરો અને રોજ સવારે દૂધી ના રસ ની વાળમાં માલિશ કરો એના થી 100 % result મળશે.

મિત્રો આ આર્ટિકલ માં જે પ્રયોગ બતાવા માં આવ્યા છે તે તમામ પ્રયોગ 100 % દેશી અને કોઈ પણ નુકસાન કરનારા નથી અને 100 % ફાયદાકારક છે અને 100 % તમારા સફેદ વાળ કાળા થશે. તો મિત્રો આ આર્ટિકલ ને વધુમાં વધુ Share કરો…… Share કરો….. અને Follow કરો… Like કરો……👇👇👇

Leave a Comment