ગમે તેટલી મોટી પથરી હોય પણ હવે ઓપરેશન કરાવવાની જરૂર નથી. આ રહ્યા ઉપાય.
અત્યારે આપણી રોજિંદી ટેવોમાં કેટલાક બદલાવ ને કારણે પથરીનો ઉદભવ થયો છે. પથરી પણ આજકાલ સામાન્ય રોગ થઈ ગયો છે. કોઈ વ્યક્તિને જ્યારે ખબર પડે કે તેને પથરી છે ત્યારે તે ડોકટર જોડે જાય છે ને ડોક્ટર સીધી ઓપરેશનની જ વાત કરતા હોય છે પણ ઘરગથ્થુ ઉપચારથી ગમે તેવડી મોટી પથરી ભાંગીને ભૂકને થઈને નીકળી જાય છે. તો આજે અમે તમને પથરીને ઓપરેશન વગર બહાર કાઢવા માટેના બે મહત્વના ઉપાય બતાવીશું.
સૌપ્રથમ ઉપાય : બીજોરૂ ફળ છે. બીજોરું પણ લીંબુની પ્રજાતિનું જ એક ફળ છે. ખાસ કરીને શાકભાજીવાળા બીજોરૂ રાખતા હોય છે. ન હોય તો એ મંગાવી આપશે. એ બીજોરુનો સવારમાં જ્યુસ બનાવીને પી જવાનો ગમે તેવી ભારે પથરી હશે તો પણ એ ભાગીને ભુક્કો થઈને નીકળી જશે
બીજો ઉપાય : કળથી નામનું કઠોળ આવે છે. જે સૌરાષ્ટ્રના અમુક ભાગમાં ખુબજ જાણીતું છે. મહારાષ્ટ્રના પણ અમુક ભાગમાં તે ખવાય પણ છે. જ્યારે ડુંગરાના ખડકોને ભાંગવા માટે દારૂગોળાનો દારૂ નહોતો ત્યારે લોકો આ કળથીને બાળીને એના ધુમાડાથી ખડકો તોડતા હતા. એ કળથીનો સુપ એક કે બે દિવસ લેવાથી પથરી નીકળી જશે.
આમ પથરી કાઢવાના આ ઉપાય ખૂબ જ મહત્ત્વના છે. અને હા જ્યારે પણ પથરી નો દુખાવો ઉપડે ત્યારે છાસ, પાણી અને લીંબુ સરબત વધુ માત્રામાં પીવો જોઈએ. જેથી પથરી સરળતાથી બહાર નીકળી જાય.
તમને અમારું આ આર્ટિકલ ગમ્યું જ હશે. અને ગમ્યું જ હોય તો તમારા મિત્રો ને આ પોસ્ટ જરૂર Share કરો અને અમારા આ પેજ ને લાઈક નથી કરી તો નીચેથી પેજ ને લાઈક પણ કરી દો.
ધન્યવાદ