આયુર્વેદ

આમળાં નો રસ પીવાના છે અદ્ભૂત ફાયદાઓ.

મિત્રો આજે આપણે જાણીશું આમળાં નો જ્યૂસ પીવાના ફાયદા. મિત્રો આમળાં એક એવું ઔષધ છે જે આપણા શરીરના 80 % થી વધુ રોગો તો મિનિટો માં મટી જાય છે. આમળાં ને આપણે જ્યુસ બનાવી, આમળાં ની કાતરી કરી સુકવણી કરી, આમળાં ની છીણ બનાવી, આમળાં કેન્ડી બનાવી એમ વગેરે વગેરે રીતે વાપરી શકાય છે. તો ચાલો મિત્રો હવે જાણીએ કાયા કાયા રોગો સામે આમળાં આપણે રક્ષણ આપે છે.

વજન ઘટાડવા :

મિત્રો જો કોઈ મોટપા થી હેરાન હોય તે લોકો જો રોજ સવારે આમળાં ના જ્યુસ માં થોડું સિંધાલૂણ મેળવી પીવે તો તેમનો વજન સરળતાથી ઘાટવા લગે છે કેમકે આમળાં માં મેટાબોલિઝમ સારું બનાવા ના તત્વો હોય છે જેના થી વજન સરળતાથી ઓછો થાય છે.

પાચનતંત્ર સારું બનાવા :

રોજ સુતા સમયે પાંચ થી દસ મિલીગ્રામ આમળાં નો રસ પીવાથી તમારું પાચનતંત્ર સારું બનશે અને તેના થી તમારી હેલ્થ સારી બનશે.

માસિકની સમસ્યા : 

જો કોઈ મહિલાઓ ને માસિક ની સમસ્યા હોય એટલે કે અનિયમિત માસિક આવું, વધારે પડતું બ્લીડીંગ થવું, માસિક દરમિયાન દુઃખાવો રહેવો વગેરે માસિક દરમિયાન થતી સમસ્યા દૂર કરવા રોજ સવારે – સાંજ એક આમળાં નો રસ કાઢી તેને સફરજન સાથે લેવાથી માસિક ને લગતી દરેક સમસ્યા દૂર થાય છે.
ડાયાબિટીસ માટે : 

ડાયાબિટીસ માટે જો આપણે દેશી આમળાં નો ઉપયોગ કરીયે તો ખૂબજ ફાયદાકારક છે. ડાયાબિટીસ માં ઇમ્યુનિટી વધારવા આમળાં સારો ફાયદો આપે છે. રોજ સવારે એક આમળાં ના રસમાં એક ચમચી હળદર અને સામાન્ય સિંધાલૂણ અને કડવી ગરો નો પાઉડર નાખીને પાણી સાથે લેવામાં આવે તો તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી સાબિત થાય છે.

પથરી ની સમસ્યા : 

જો કોઈ લોકો પથરીની સમસ્યા થી પરેશાન હોય તે લોકો એક ચમચી ઘોડા લીંબુનો રસ લો અને તેમાં એક કપ મૂળાનો રસ અને એક ચમચી આમળાં રસમાં મિક્સ કરી લેવાથી પથારી ની સમસ્યા દૂર થાય છે.

મોં ના ચાંદા ની સમસ્યા : 

જે લોકોને મોં માં ચાંદા પડતા હોય તે લોકો દિવસ દરમિયાન આમળાં ના રસ માં થોડું સિંધાલૂણ અને જેથી મધ નો પાઉડર મિક્ષ કરી લેવાથી મોં ના ચાંદા ની સમસ્યા દૂર થાય છે.

મિત્રો આ આર્ટિકલ માં બસ એટલુંજ જો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય અને તમારા માટે ફાયદાકારક હોય તો જરૂર આ આર્ટિકલ તમારા મિત્રો સાથે Share કરો….. અને Follow કરો……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *