શું બિયર પીવાથી પણ કિડની માંથી પથરી બહાર કાઢી શકાય છે? જાણો નિષ્ણાતો શું કહે છે…. તેઓએ જણાવી સત્યતા…
પથરીની સમસ્યા આજે એકદમ સામાન્ય બની ગઈ છે. આજે ઘણા લોકો તેનાથી પરેશાન છે. આમાં પણ પથરીની સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. જ્યારે પથરીને લીધે દુઃખાવો થાય છે ત્યારે તે એકદમ અસહ્ય હોય છે, તેનાથી બહુ જલ્દી છૂટકારો મેળવી શકાતો નથી. … Read more