આખો દિવસ જાગ્યા પછી પણ રાતે ઊંઘ ના આવતી હોય તો અજમાવી જુવો આ ઉપાય, 5 મિનિટમાં આવી જશે મીઠી નિંદર…

આજના આધુનિક સમયમાં બેચેની, તાણ, ચિંતા, આખો દિવસ ભાગદોડ વગેરેને લીધે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ શકતો નથી. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરની વ્યક્તિને તેનો શિકાર બનાવી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે તમે વધારે ગુસ્સો કરો છો અથવા એક જ વાતને મનમાં રાખીને તેને યાદ કરતા રહો છો તો મગજના તંતુઓને આરામ મળતો નથી અને તે સતત કાર્ય કરી રહ્યા હોય છે, જેનાથી મગજને સૂવાનો સંકેત મળતો નથી, જેના લીધે વ્યક્તિને અનિંદ્રા ની સમસ્યાનો સામનો કરી પડે છે.

આમ જોવા જઈએ તો ઊંઘ ના આવવાની સમસ્યા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. હકીકતમાં જ્યારે તમે આખો દિવસ તાણ અને ચિંતામાં રહો છો, તમને કોઈ વાતનું દબાણ હોય છે, જો તમને કોઈએ કોઈ ખરાબ વાત કહી દીધી હોય, એક જ વાતનું વારંવાર મગજમાં પુનરાવર્તન થતું હોય,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વારંવાર પેશાબ અથવા પાણી પીવાની ટેવ પડી ગઈ હોય, રાતે હાથ પગના દુખાવા થઇ રહ્યા હોય… આ બધા એવા કારણો છે કે જે વ્યકિતને ઓછી ઊંઘ તરફ દોરી જાય છે અને ઘણી વખત તો વ્યક્તિ આખી રાત પસાર થઈ ગયા પછી પણ ઊંઘ લઈ શકતો નથી.

આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે અનિંદ્રા ની સમસ્યાનો ઉકેલ લાવી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે ઊંઘ લેતા પહેલા થોડીક ચાલવાની ટેવ બનાવો છો તો તમને ઝડપી ઊંઘ આવી શકે છે. આ માટે તમારે ચાલવા જતી વખતે ઝડપી ચાલવું જોઈએ અને પાછા વળતી વખતે ધીમે ચાલવું જોઈએ. આ ઉપાય એવો છે જે તમને ઝડપી ઊંઘ લાવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે રાત્રિ ભોજનમાં સલાડ અથવા ડુંગળીને શામેલ કરો છો તો તમે ઊંઘ લઈ શકો છો.

જો તમે દરરોજ સફરજન અને દૂધ સાથે મિક્સ કરીને અડધો કલાક સુધી ધીમે ધીમે સેવન કરો છો તો તમને ફરક જોવા મળશે. તમે ગંઠોડા ને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરી લો છો તો તમને ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે તમે વેગણ ને શેકીને તેનું ચૂર્ણ બનાવી લો અને પછી તેને મધ સાથે મિક્સ કરીને ચટવામાં આવે તો તમને અવશ્ય ફરક જોવા મળશે.

જો તમે રાતે સૂતી વખતે હળદર યુક્ત દૂધનું સેવન કરો છો તો પણ તમને સારી ઉંઘ આવે છે. આ સિવાય મોઢાના ફ્રેશનર તરીકે ઓળખાતી વરિયાળીના પાણીમાં લઈને તેનું સેવન કરવાથી તમને સારી ઉંઘ આવી શકે છે. જો તમે ઊંઘની સમસ્યા દૂર કરવા માટે સૌથી પહેલા ખસખસ ને સાકાર અમે મધ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે.

જો તમે રાતે સૂતી પહેલા દૂધમાં બદામ ને મિક્સ કરીને લેવાથી પણ ઊંઘની સમસ્યા દૂર થાય છે. આ સાથે રાતે સૂતા પહેલાં સરસવ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment