કમરની ગાદી ખસી ગઈ હોય, દુઃખાવો થતો હોય, હાથ પગનો દુઃખાવો થતો હોય તો અવશ્ય અજમાવી જુવો આ ઉપાય, મળશે તરત જ રાહત…

તમે જાણતા હશો કે માનવ શરીરમાં વિવિધ પ્રકારના હાડકા હોય છે. જે વ્યક્તિની શરીર રચનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિના અંગો પૈકી કોઈ એક અંગ ના હોય તો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, દિવસ દરમિયાન બેઠા બેઠા કામ કરવું, આખો દિવસ વળી ને કામ કરવું, કોઈ ભારે સામાન ઊંચકવો વગેરે જેવા કાર્ય કરવાથી દિવસ દરમિયાન દુઃખાવો રહે છે.

આવી સ્થિતિમાં તેનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો સમસ્યા વધુ વધી શકે છે. જોકે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા આરામ કરી શકો છો. વળી તેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે આ ઘરેલુ ઉપાય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવાથી અથવા ગરમ પાણીથી શેક કરવાથી પણ આરામ મળી શકે છે. આ માટે સૌથી પહેલા બરફ અથવા ગરમ શેક કરીને તેને કમરનો દુઃખાવો થતો હોય અથવા પીઠ પાછળ કે બીજી જગ્યાએ દુઃખાવો થતો હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો.

આપણા ભારત દેશમાં એક ઉપાય છે, જે ઘણા વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપાય અનુસાર જો તમને સાંધાનો કે ઘૂંટણનો દુઃખાવો થતો હોય તો સૌથી પહેલા હળદર અને ચૂનાને મિક્સ કરીને તેમાં એકાદ ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે અસરગ્રસ્ત વિસ્તાર પર આ પેસ્ટ લગાવવાથી તમને આરામ થશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જટામાંસી ના મૂળને પાવડર સ્વરૂપમાં ફેરવીને જો તેની પેસ્ટને કમર અથવા તો કોઈપણ પ્રકારના દુખાવા પર લગાવવામાં આવે તો તમને દુખાવાથી રાહત થાય છે. કારણ કે તેમાં એવા ઘણા ગુણો જોવા મળે છે, જે દુખાવાથી આરામ આપવા માટે પૂરતા છે.

જો તમે ઉપર જણાવેલ ઉપાય કરવા માંગતા નથી તો તમે જટામાંસી ના મૂળની ચા પણ બનાવીને સેવન કરી શકો છો. આ માટે સૌથી પહેલા મૂળનો પાવડર બનાવીને તેને પાણીમાં ઉકાળો અને તેની ચા નું દિવસમાં ત્રણ થી ચાર વખત સેવન કરો. આવું કરવાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

તમે જાણતા હશો કે ગૌ મુત્ર કોઈપણ પ્રકારની બીમારીને દૂર કરી શકે છે. આ માટે સૌથી પહેલા ગૌમૂત્ર માં દિવેલના તેલને મિક્ષ કરીને સેવન કરવામાં આવે તો રાહત થાય છે. આ સિવાય દિવેલમાં સૂંઠનો પાવડર સ્વરૂપ મિક્સ કરીને તેને લેવામાં આવે તો પણ રાહત થઈ શકે છે.

મેથીના દાણા પણ અનેક પ્રકારની બિમારીઓ દૂર કરવા માટે કારગર છે, એજ રીતે તમે તેનો ઉપયોગ કરીને દુખાવાથી પણ રાહત મેળવી શકો છો. આ માટે મેથીના દાણાની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી આરામ મળે છે.

આ સાથે જો તમે આ મેથીના દાણાની પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવીને થોડોક સમય માતા તેના પર કપડું બાંધી દો છો તો તમને જલ્દી આરામ મળી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment