આરોગ્ય

હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાય છે આ બદલાવ. સમયસર જાણી ગયા તો ટાળી શકશો એટેક.

મિત્રો હાર્ટ એટેક આવતાં પહેલાં આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે. મિત્રો જે લોકોને હૃદયની બીમારી હોય તેવા લોકોને તેમના શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળી શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને હાર્ટ એટેક આવતાં પહેલાં આપણા શરીરમાં કેટલાક સંકેતો મળતા હોય છે,

જેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરીશું. અને તેના માટે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ઘણીવખત હાર્ટ એટેક આવતાં પહેલાં આપણને શ્વાસ લેવામાં ખૂબ જ મોટી મુશ્કેલી જોવા મળી શકે છે. મિત્રો થોડું ચાલવાથી પણ આપણે હાંફી જતા હોઈએ છીએ.

મિત્રો આ સંકેત હૃદયને લગતી બીમારીઓ નો સંકેત છે. મિત્રો શરીરની અંદર વધારે પડતો પરસેવો થવો તે પણ એક હાર્ટને લગતી બીમારીનો સંકેત માનવામાં આવે છે. મિત્રો ઉનાળામાં શરીરમાં પરસેવો થવું એ ખૂબ જ સ્વાભાવિક વાત છે. પરંતુ મિત્રો ઠંડીની સીઝનમાં શરીરમાં વધારે પડતો પરસેવો વળતો હોય તો,

મિત્રો આ સંકેત હદય ને લગતી બીમારીનો સંકેત છે. મિત્રો ઘણા લોકોનો જીવ મુંઝાય છે, મિત્રો જીવ મુંઝાવો તે પણ હાર્ટ એટેક ને લગતો એક સંકેત માનવામાં આવે છે. મિત્રો જ્યારે રક્તવાહિનીમાં અવરોધ પેદા થાય છે. ત્યારે આપણા શરીરમાં બેચેની નો અનુભવ થાય છે. અને તેના લીધે આપણને ગભરામણ થવા લાગે છે. અને,

જેના કારણે હાર્ટ એટેકની સંભાવના માં વધારો થઈ જાય છે.
મિત્રો હૃદય ભારે ભારે લાગવુ તે પણ એક હ્રદય ને લગતી બીમારીનો સંકેત માનવામાં આવે છે. મિત્રો તમને છાતીમાં ઝીણો ઝીણો દુખાવો થઈ રહ્યો હોય તો આ હાર્ટ એટેક આવવાનો ખૂબ જ ગંભીર સંકેત છે. મિત્રો આવા સંકેતો તમને વારંવાર જણાતા હોય તો તમારે ચેતી જવું જોઈએ.

મિત્રો અચાનક થી તમને બોલવામાં તકલીફ પડે અથવા તો અચાનક કોઈ શબ્દો ઉચ્ચારવા માં તકલીફ પડવા લાગે તો તે પણ હાર્ટ એટેકનું એક ગંભીર સંકેત માનવામાં આવે છે. તો મિત્રો તમને અચાનક થી જ આવા સંકેતો દેખાવા લાગે તો તમારે એના માટે અમુક ઘરગથ્થુ ઉપાય કરવાના છે.

તેના વિશે પણ આપણે વાત કરીશું. મિત્રો તમને આવા સંકેતો દેખાય તો તમારે સવારે વહેલા ઊઠીને નિયમિત રૂપે બે કળી લસણ ની ચાવી જવાની છે. અને ઉપરથી હૂંફાળું પાણી પી લેવાનું છે. તે સિવાય સૂર્યોદય પહેલા ઊઠીને ચાલવું ખૂબ જ જરૂરી છે.

મિત્રો હદય ની બીમારી માટે વહેલી સવારનું વોકિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સિવાય મિત્રો તમારે બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં રાખવું જોઈએ. અન્યથા તમને હૃદયને લગતી તકલીફ થઈ શકે છે. અને હાર્ટ એટેકની સંભાવનાઓ માં વધારો થઇ શકે છે. મિત્રો જે લોકોને હાર્ટ એટેક આવી ગયું હોય તેવા,

લોકોએ બે કળી લસણની વાટીને તેમાં ચાર થી પાંચ તુલસીના પાન વાટીને તાત્કાલિક ધોરણે દર્દી ને પીવડાવવાથી દવાખાને જવાનો સમય મળી રહે છે. મિત્રો આ રીતે હૃદયને લગતી બીમારીમાં ઘરગથ્થુ ઉપચારો કરવાથી આપણે ખૂબ જ ફાયદો થાય છે

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *