ઘરે શાકભાજી માં ખવાતા પરવળથી આટલી બધી સમસ્યાઓ થશે કાયમ માટે દૂર. આટલા રોગો માટે ડોક્ટર જોડે પણ નહીં જવું પડે.

મિત્રો પરવળ એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. શાકભાજીમાં પરવળને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરવળ ખૂબ જ માત્રામાં થાય છે. તેનો વેલો ટીંડોળા જેવો હોય છે. પરંતુ તેના પાન લાંબા જોવા મળે છે. મિત્રો પરવળ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને પરવળ ના આયુર્વેદિક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, મિત્રો ઘીમાં બનાવેલું પરવળનું શાક સર્વ રોગોમાં તથ્ય માનવામાં આવે છે. પરવળ પાચક, હૃદય રોગ મા હિતકર ,પિત્તને શાંત કરનાર, તથા રક્તદોષ,

ઉધરસ, જેવા અનેક રોગોમાં પરવળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો પરવળ ના પાંદડા પિત નાશક, તેનો વેલો કફનાશક, અને મૂળ રેચક છે. મિત્રો પરવળ હલ્કા લીલા રંગની શાકભાજી છે. તે પોતાના ઔષધિય ગુણોથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો પરવળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. પરવળ પેટના માટે ખૂબ જ શ્રેષ્ઠ શાકભાજી છે. મિત્રો ગરમીની સિઝનમાં પરવળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો પરવળમાં વિટામિન બી, વિટામીન બી 1, અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલાં છે.

મિત્રો પરવળ સ્કીન થી જોડાયેલી દરેક સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરવળમાં સારી માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે. સાથે જ વિટામિન સી અને બીજા ખનીજ તત્વો રહેલા હોય છે. જે ફ્રી રેડિકલ્સને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી ત્વચાને વધતી ઉંમરથી બચવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી વધતી ઉંમરને રોકવા માટે તમારા દૈનિક આહારમાં પરવળ ઉમેરવા જોઈએ. મિત્રો ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને પરવળ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

પરવળ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આયુર્વેદ અનુસાર પરવળ માં પ્રતિરોધક ક્ષમતા વધારે માત્રામાં છે. મોસમ થી થતા બદલાવમાં શરીરને રક્ષણ પૂરું પાડવામાં પરવળ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો તમે ઉનાળામાં નિયમિત રૂપે પરવળનું સેવન કરો છો તો ઉધરસ અને ફ્લૂ જેવી બિમારી માં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો બાળકોને ભૂખ ન લાગતી હોય ત્યારે તમારે પરવળનું શાક ખવડાવવું જોઈએ. મિત્રો પરવળનું સેવન કરવાથી પાચનશક્તિમાં વધારો જોવા મળે છે. તેમાં ફાઇબર વધુ માત્રામાં જોવા મળે છે. તે પાચન ક્રિયામાં વધારો કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

મિત્રો પરવળ ગેસ અને લીવર સંબંધિત બીમારીઓમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો પરવળ નો લેપ પેઇનકિલર ની જેમ કામ કરે છે. મિત્રો પરવળ ના બીજ અને તેના પાંદડાનો ઉપયોગ માથાનો દુખાવો અને શરીર ના બીજા દુખાવામાં ખૂબ જ રાહત આપે છે.

આને પીસીને લગાવવાથી શરીરમાં થતા દુખાવામાં તરત જ રાહત મળી જાય છે. મિત્રો પરવળ ના બીજ પ્રાકૃતિક રૂપથી કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. મિત્રો પરવળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે. મિત્રો પરવળ ના પાનની પેસ્ટ બનાવીને પિમ્પલ ઉપર લગાવવાથી પિમ્પલ મટી જાય છે.

મિત્રો પરવળ લોહી ની સફાઈ કરવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો સિઝનમાં આનું સેવન કરવું ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. પરવળ નું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અનેક ઘણું લાભકારી અને ગુણકારી માનવામાં આવે છે. મિત્રો પરવળ ને આપણે પણ સિઝનમાં સેવન કરીશું, તો શારીરિક રીતે આપણે પણ સ્વસ્થ રહી શકીશું.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment