રાતે નસકોરાના અવાજથી નથી આવતી ઊંગ તો કરો આ ઉપાય, થોડા જ દિવસોમાં દૂર થશે તમારી સમસ્યા.

મિત્રો એક સર્વે અનુસાર દુનિયાના ત્રીજા ભાગના લોકો નસકોરા બોલાવવાની સમસ્યાથી પીડાય છે. મિત્રો જે વ્યક્તિને નસકોરાં બોલવાની સમસ્યા હોય છે. તેવા વ્યક્તિઓને ભવિષ્યમાં હાર્ટના રોગો થઇ શકે છે. મિત્રો આજના લેખમાં અમે તમને નસકોરા ના ત્રાસથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આયુર્વેદમાં નસકોરા બોલવા તેને કફનો રોગ કહેવામાં આવે છે. મિત્રો જે લોકોને નસકોરાંની સમસ્યા હોય તેવા લોકોએ સુગર, ગળ્યા પદાર્થો, મીઠાઈ, જેમાં વધુ માત્રામાં ફેટ હોય તેવા પદાર્થો, જેવાં ભારે ખોરાકો ખાવાનું બિલકુલ ઓછું કરી દેવું જોઈએ.

મિત્રો આવા લોકોએ એકદમ હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનું ચાલુ કરવો જોઈએ. મિત્રો નસકોરાં બોલવા એ ખુબ જ સર્વ સામાન્ય બીમારી છે. પરંતુ તેનાથી વ્યક્તિને ભવિષ્યમાં અનેક પ્રકારના રોગો અને બીમારીઓ થવાની શક્યતા રહેલી હોય છે. નસકોરાંની સમસ્યા જે લોકો ને વધારે હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેવા લોકોને લાંબા સમયે હૃદય ની બીમારીની શક્યતાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો ઘણા બધા રિસર્ચ અને તારણો અત્યારે ચાલે છે. પરંતુ નસકોરા બોલતા બંધ કરવા તેના માટે કોઈ જ દવા હજુ સુધી શોધાઇ નથી. મિત્રો માણસ જ્યારે ઘસઘસાટ સૂતો હોય ત્યારે તેનું મોઢું ખુલ્લું રહે છે.

અને તેનું મોઢું ખોલવા થી તેમાંથી હવા અંદર જાય છે. અને તેના લીધે મગજના સ્નાયુઓ માં વાઇબ્રેશન આવે છે. અને આ વાઇન્રેશન ના લીધે અવાજ આવે છે. તેને નસકોરા બોલવા કહેવામાં આવે છે. મિત્રો નસકોરાં બોલવાની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે. મિત્રો હાલના સમયમાં આ સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો સૂર્યમુખીનું તેલ આ સમસ્યામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. જે લોકોને નસકોરા બોલે છે તે લોકોએ રાત્રે સુતા પહેલા બન્ને નાકમાં બે-બે ટીપાં સૂર્યમુખીનું તેલ નાખવું જોઈએ.

મિત્રો આ ઉપાય તમે નિયમિત રૂપે કરશો તો નસકોરા બોલવા ના અવાજમાં ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય કરવાથી તમે નસકોરાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment