શું બિયર પીવાથી પણ કિડની માંથી પથરી બહાર કાઢી શકાય છે? જાણો નિષ્ણાતો શું કહે છે…. તેઓએ જણાવી સત્યતા…

પથરીની સમસ્યા આજે એકદમ સામાન્ય બની ગઈ છે. આજે ઘણા લોકો તેનાથી પરેશાન છે. આમાં પણ પથરીની સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. જ્યારે પથરીને લીધે દુઃખાવો થાય છે ત્યારે તે એકદમ અસહ્ય હોય છે, તેનાથી બહુ જલ્દી છૂટકારો મેળવી શકાતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને પથરીની સમસ્યા છે તો તમે તેનો દુઃખાવો અનુભવી શકો છો. જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને શું કરવું અને શું ના તેના વિશે કંઈ જ સમજાતું નથી. આવામાં લોકો બિયર પીવાની સલાહ આપે છે અને એવું કહે છે કે તેને પીવાથી પથરીના સ્ટોન બહાર નીકળી જાય છે.

જ્યારે બિયર પીવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો ના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે શું બિયર પીવાથી હકીકતમાં પથરી બહાર નીકળી જાય છે? શું તેનાથી કોઈ આડઅસર થાય છે? વળી બિયર ને ક્યારે અને કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ? જો તમને પણ આવા અનેક પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે તો આજે અમે તમને આ બધા જ પ્રશ્નોનો યોગ્ય જવાબ આપીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને જણાવી દઈએ કે પથરીની સમસ્યા બહારનું વધુ પડતું ભોજન, અશુદ્ધ પાણી, જંક ફૂડ, વધારે પ્રમાણમાં પેશાબ એકઠો થવા દેવો, વધારે પ્રમાણમાં મીઠું ખાવું, શરીરમાં પાણીની અછત, પાણીથી અંતર બનાવી રાખવું વગેરે થી પથરીની સમસ્યા સૌથી વધુ થાય છે. આ સિવાય જ્યારે શરીરમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ એકઠું થઇ જાય છે ત્યારે પણ પથરીની સમસ્યા થાય છે.

તમારી માહિતી માટે કહી દઈએ કે જ્યારે મીઠું અને મિનરલ એકબીજાની સાથે જોડાય છે ત્યારે સ્ટોન નું નિર્માણ થાય છે. જેને કિડની સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. જો તમારા શરીરમાં વધુ મોટી પથરી થઈ ગઈ છે તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે પણ જો હજુ શરૂઆત છે તો તમે પેશાબ વાટે બહાર કાઢી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે પથરીને બહાર કાઢવા માટે કોઈ દવા નથી પણ તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમે રાહત મેળવી શકો છો. જો તમે દરરોજ વધુ માત્રામાં પાણીનું સેવન કરો છો તો તેનાથી પથરી યુરીન મારફતે બહાર આવી જાય છે.

જોકે પથરી મોટી હોય તો તેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવે છે. જોકે એક અહેવાલ પ્રમાણે પથરીની બહાર કાઢવા માટે બિયર પણ કારગર સાબિત થઈ શકે છે.

આ વિશે નિષ્ણાત લોકો કહે છે કે પથરી બિયર પીવાથી બહાર કાઢી શકાય છે. જોકે તેને દરરોજ થોડીક માત્રામાં પીવી જોઈએ અને તે જઉં ની બનેલી હોવી જોઈએ. આ સાથે તમને કહી દઈએ કે આ પથરી ફક્ત નાની પથરી જ બહાર કાઢી શકે છે.

તમારી માહિતી માટે કહી દઈએ કે જ્યારે તમે બિયર પીવો છો ત્યારે Diuresis થાય છે. જેના લીધે બહુ જલ્દી યુરીન બહાર આવે છે. આ દરમિયાન બહુ દબાણ પડે છે. જેનાથી યુરિન સાથે નાની પથરી બહાર આવી જાય છે. આ ઉપાય એકદમ કારગર સાબિત થયો છે.

જો તમે કિડની સમસ્યા થી પરેશાન છો તો તમારે જઉં ની બિયર પીવી જોઈએ. જોકે વધારે તેનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણે કે તેમાં રહેલા તત્વો તમને ઉલ્ટી કરાવી શકે છે. આવી સ્થિતિમાં હંમેશા ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment