થોડીક જ મિનિટમાં દાંતનો સડો અને પીળાશ દૂર કરવા માટે કારગર છે આ ખાસ પ્રકારનું ચૂર્ણ, 100% દાંત પર આવી જશે સફેદી….

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ માટે તેના દાંત સૌથી વધારે કિંમતી હોય છે. કારણ કે દાંતના ઉપયોગથી જ આપણે સારી રીતે કોઈપણ વસ્તુ ખાઈ શકીએ છીએ અને મસ્તમજાની સ્માઈલ પણ કરી શકીએ છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે અમુક લોકોના દાંતમાં સડો થઇ જાય છે અથવા પીળાશ આવી જાય છે, કે દાંતની સુંદરતા તો બગાડે છે સાથે સાથે તમારે લોકો સામે શરમનો પણ સામનો કરવો પડે છે.

હા, જો તમારા દાંતમાં સડો થઇ ગયો હોય, દાંત પીળા થઇ ગયા હોય, દાંત વચ્ચે ગેપ થઇ ગઇ હોય, દાંતમાં કળતર થતી હોય અથવા તો મોઢા માંથી દુર્ગંધ આવતી હોય વગેરે જેવી સમસ્યાઓ ખૂબ જ જટિલ છે. તેને બહુ જલદી દૂર કરી શકાતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે રાહતનો શ્વાસ લઈ શકશો અને ઉપરોક્ત બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે.

જો તમને દાંતમાં દુઃખાવો થઇ રહ્યો હોય તો તમારે દાંતનો જે વિસ્તાર અસરગ્રસ્ત થયો હોય તે જગ્યાએ પર લવિંગ દબાવીને રાખવું જોઈએ. તેનાથી દાંતનો દુઃખાવો દૂર થઈ જશે. કારણ કે લવિંગ માં એન્ટી ગુણધર્મો હોય છે, જે દાંતની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને વધારે દાંતનો દુઃખાવો થતો હોય તો એક ગ્લાસ પાણી લઈને તેને નવશેકું ગરમ કરો અને તેમાં મીઠું મિક્સ કરીને તેનાથી કોગળા કરો. આવું દિવસમાં 2થી 3 વખત કરવાથી આરામ મળી જશે. આ સાથે દિવસ દરમિયાન લસણ ની બે બે કળીઓ ચાવવામાં આવે તો પણ દાંતનો દુઃખાવો દૂર થઈ જાય છે.

જો દાંતમાં દુઃખાવો થતો હોય તો જામફળ પણ કારગર સાબિત થઈ શકે છે. આ માટે સૌથી પહેલા જામફળના ઉપરના પાન તોડી લો અને તેને જે જગ્યાએ દુઃખાવો થતો હોય તે જગ્યા પર દબાવી રાખો. આવું કરવાથી સમસ્યા દૂર થઈ જશે.

આ સાથે તમે દુઃખાવો દૂર કરવા માટે ડુંગળી પણ ખાઈ શકો છો. હકીકતમાં ડુંગળી માં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે, જેના લીધે તેને કાચી ખાવાથી અથવા તેનો રસ દાંત પર લગાવવાથી રાહત થાય છે અને દુઃખાવો પણ દૂર થાય જાય છે.

તમે દાંતના દુખાવા દૂર કરવા માટે ફુદીના નો પણ ઉપયોગ કરી શકો છો. ફુદીનો પણ શકિત વર્ધક પદાર્થ છે. તમે તેનો રસ કાઢીને દાંત પર લગાવી શકો છો અથવા તેના રસને પાણીમાં મિક્સ કરીને માઊથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને જલ્દી રાહત મળી જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ જણાવી દઈએ કે દાંતનો દુઃખાવો દૂર કરવા કયે હિંગ પણ કારગર સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા હિંગને પાવડર સ્વરૂપમાં ફેરવીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી દેવી જોઈએ અથવા તેને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવા જોઈએ. જો તમે દરરોજ આ ઉપાય કરો છો તો દાંતનો દુઃખાવો દૂર થઈ જશે.

તમે દાંતની પીળાશ, દુઃખાવો તથા સડો ની સમસ્યા દૂર કરવા માટે બ્રશને બદલે લીમડા તથા બાવળના દાતણનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેમાં રહેલી કડવાશ આ સમસ્યા દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે. આ સાથે તમારે ભોજન કર્યા પછી નિયમિત કોગળા કરવાની પણ ટેવ બનાવવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment