ફેફસાં મજબૂત રાખવા હોય તો આકળાના પાનનો આ રીતે કરજો પ્રયોગ. ઓક્સિજન પણ નોર્મલ રહેશે.
મિત્રો અત્યારના સમયમાં દરેક બીમારી જીવલેણ થઈ રહી છે. મિત્રો વ્યક્તિની ખરાબ જીવનશૈલી અને રહેણીકરણી ના કારણે હાલના સમયમાં અનેક બીમારીઓ થતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છે જેના લીધે આપણે આપણા ફેફસાં અને ખૂબ જ મજબૂત કરી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ … Read more