એક પણ રૂપિયાનો ખર્ચો કે ગોળીઓ ગળ્યા વગર તમારા ગળાની ખરાશ અને ખરેરી કરો દૂર. એ પણ ઘરે જ.

આજે તમને આ લેખમાં ગળામાં રહેલા વિવિધ પ્રકારના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવીશું. મિત્રો જ્યારે બે ઋતુઓ ભેગી થાય ત્યારે ગળાના પ્રોબ્લેમ વધારો થતો જોવા મળે છે. ઉનાળો અને શિયાળો ભેગો થવાથી વાઇરસ અને બેકટેરિયા નો વિકાસ થાય છે તેના કારણે નવા રોગો થવાની સંભાવના વધી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગળામાં રહેલી ખારાશ મોટા ભાગે શરદી, ઉધરસ અને કફ થવાને કારણે જોવા મળે છે. છાતીમાં રહેલો કફ જમા થવાને કારણે પણ લાંબા સમય સુઘી આ સમસ્યા રહે છે. કેટલીક વાર ગળામાં રહેલી ખારાશ જમા થવાને કારણે સતત ગળામાં દુઃખાવો થાય છે અને આ સમસ્યા ખુબજ લાંબા સમય સુધી રહે છે.

કેટલીક વાર ગળામાં એવું લાગે છે કે કંઈ ફસાય ગયું હોય. ઘણી વાર તો બહાર પણ નથી નીકળતું અને અંદર પણ જતું નથી. મિત્રો આજે તમને એક ઉપાય બતાવવાનો છે જેનાથી તમે ગળાની ખરાશને ઘરેલું ઉપચાર દ્રારા દૂર કરી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો એક ઉપાય છે કે થોડા કાળા મરી લેવા, દળેલી હળદર અને દેશી મધ. મરીમાં ત્રિદોષ દૂર કરવાના ગુણ રહેલા હોય છે. મધમાં રોગપ્રતિકારક શક્તિ રહેલી હોય છે. હળદળ એ માથા થી પગ સુધી તમામ અંગોમાં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. તે તાવ થી માંડી ને દરેક રોગો મટાડવા માટે ખુબજ ઉપયોગ છે.

મિત્રો આ મરીનું ચૂર્ણ બનાવી તેમાં હળદર અને મધ મિક્સ કરીને રાતે મૂકી દેવું. પછી સવારે ઊઠીને નયના કોઠે તેને ચાટી જવું. આમ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી રાહત થાય છે તથા ગળામાં રહેલી ખારાશ દૂર થાય છે. તે ઉપરાંત આ પ્રયોગ કર્યા બાદ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આમ આ પ્રયોગ કરવાથી લાંબા સમય ની ખારાશ દૂર થાય છે. અત્યારના સમયમાં ચાલી રહેલા કોરોનાની મહામારીથી બચવા માટે ગળામાં રહેલી ખારાશ અને ખરેરી પણ દૂર કરી શકાય છે.

અત્યારે આ કપરા સમયમાં ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment