મિત્રો આપણા દેશમાં એવું એક પણ ઘર ન હોય જ્યા તેલનો ઉપયોગ ન થતો હોય શાક ના વઘાર વા મા તેલનો ઉપયોગ થાય, રોટલી બનાવવા મા તેલનો ઉપયોગ થાય, ફરસાણ તરવામા તેલનો ઉપયોગ થાય આવી જ રીતે દરેક એરિયા માં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે
મિત્રો આપણે એક સવાલ થાય કે તંદુરસ્તી મા ખાવા મા સૌથી સારુ તેલ કયુ એના માટે આજના આ લેખમા અમે તમને જણાવીશું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ તેલ વિશે. તો લેખ પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે Share કરો..
મિત્રો બજાર મા બે પ્રકારના તેલ મળે છે એક રિફાઈન તેલ અને બીજું ફિલ્ટર તેલ, રીફાઈન તેલ ને 270 ડિગ્રી ટેમ્પ્રેચર પર ગરમ કરવામા આવે છે અને ત્યાર બાદ તેને ખાધ્ય તેલ બનાવામાં આવે છે એટલે કે રિફાઈન તેલ માં કેમિકલ ઉમેરવામા આવે છે.
મિત્રો ફિલ્ટર તેલ મા કચરાને દૂર કરવામા આવે છે આપણા વડવાઓ પણ ઘાણીમાં તેલને શુદ્ધ કરતા હતા મિત્રો વર્ષો પહેલા તલનું તેલ ખાવા મા આવતુ હતુ સૌ પ્રથમ તલના તેલ નો જ ઉપયોગ થતો હતો અને ધીરે ધીરે આપણે અખાદ્ય તેલ ને કેમિકલ નો ઉપયોગ કરીને ખાદ્ય બનાવવાનુ ચાલું કર્યું.
મિત્રો સૌ પ્રથમ તો આપણે સૌએ જો તલનું તેલ બજાર મા મળતુ હોય તો તલના તેલનો જ ખાવા મા ઉપયોગ કરવો જોઇએ તંદુરસ્તી માટે સૌથી સારામા સારુ તેલ એટલે તલનું તેલ.
એના પછી વાત કરીએ તો સીંગતેલ, સૂર્યમુખીનું તેલ, મકાઈ નું તેલ આ બધા તેલનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે એટલે કે રિફાઇન તેલ મા કેમિકલ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેથી આપણે બધાએ ફિલ્ટર તેલ જ ખાવું જોઇએ અને બને તો ઘાણીનું તેલ મળે તો ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઇએ.
અને તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે સાદી રીતે સફાઇ કરેલું તેલ ખાશું તો આપણા શરીર ની 80 કરતા પણ બધું બીમારીઓ દૂર કરી શકશું જેવી કે બ્લડપ્રેશર, કિડની રોગ, ચામડીના રોગ, આંખોમાં થતા રોગ વગેરે જેવા રોગ માં સારો લાભ થશે તો જરૂર આપણે જમવામાં સાદી રીતે સફાઈ કરેલું તેલ જ ખાવું ફાયદાકારક છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.