Uncategorized

30 જ સેકન્ડમાં ચેક કરો તમારું ઓક્સિજન લેવલ અને રોગપ્રતિકારક ક્ષમતા. એ પણ તમારા ઘરે જ.

મિત્રો તમારે તમારું ઓક્સિજન લેવલ અને રોગ પ્રતિકારક શક્તિ ઘરે જ જો તપાસવી હોય તો તમારું ઓક્સિજન લેવલ સારું છે કે નઈ તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નઈ તો તમારે ત્રીસ સેકંડ માટે તમારે આ કામ કરવાનુ છે.

પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખો કે હૃદય રોગ ના દર્દી ને આ પ્રયોગ નથી કરવાનો. આ પ્રયોગ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો. ખુરશીમાં બેઠા બેઠા પણ તમે આ પ્રયોગ કરી શકો છો. મિત્રો આ પ્રયોગ તમારે ત્રીસ સેકંડ માટે કરવાનો છે . અને ભુખ્યા પેટે જ આ તમારે કરવાનુ છે . તો જ તમને 100 % પરિણામ મળશે

તમારે તમારા ઘરે જ એક ખુરશીમાં બેસવાનું છે તમારે એકદમ રિલેક્સ થઈ ને બેસવાનું છે ત્યાર બાદ પેટ અંદર જાય એ રીતે શ્વાસ લેવાનો છે . એટલે કે જ્યારે પણ તમે શ્વાસ અંદર લો છો ત્યારે તમારુ પેટ અંદર જશે છે અને શ્વાસ છોડો છો ત્યારે તમારુ પેટ બહારની તરફ આવે છે.

મિત્રો આવી જ રીતે તમે શ્વાસ ને અંદર અને બહાર કરો છો તો તમારુ સ્વાસ્થ્ય એકદમ સારુ રહે છે અને તમે નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી શકો છો.

જો તમે એવું ત્રીસ સેકંડ સુધી કરી શકો છો તો તમારે એવું સમજવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ ખુબજ સારી છે અને તમારુ ઓક્સિજન લેવલ પણ ખૂબ જ સારું છે. તો ચિંતા કરવાની જરૂર નથી. તો એમ એક આયુર્વેદ અનુસાર ઘરેલું ઉપાય બતાવીએ તે કરો તો સારું પરિણામ આવશે.

તમારે તમારું ઓક્સિજન લેવલ કંટ્રોલ માં રહે તે માટે તમારે એક નાની પોટલી બનાવની છે અને તેને તમારા હાથ કાતો ગાળા માં બાંધી લેવાની છે, તેનાથી તમારું ઓક્સિજન લેવલ કંટ્રોલ માં રહેશે, તો ચાલો જાણીએ લે આ પોટલી બનાવા સુ કરવું જોઈએ.

મિત્રો આ પોટલી ઘરેજ બનાવા માટે તમારે એક સુતરાઉ નું કપડું લેવાનું છે, અને તેમાં 4 લવિંગ, 2 કપૂરની ગોળીઓ, સામાન્ય સુંઠ પાઉડર, એક ચમચી જેટલો અજમો આ બધું મિક્સ કરીને તમારે એક પોટલી બનાવવાની છે અને આ પોટલી તમારા હાથે બાંધો, અને તેને 5 મિનીટ ના અંતરે સુંગો જેથી તમારું ઓક્સિજન લેવલ જળવાઈ રહે,

અને જો તમારે આ પોટલી હાથે ના બાંધવી હોય તો તમે તેને ગાળામાં બાંધી દો જેથી તેની સુગંધ તમારા સ્વાસ માં જાય જેથી તમારું ઓક્સિજન લેવલ કન્ટ્રોલ માં રહે તો આ ઉપચાર તમે જરૂર અપનાવો 100 % ફાયદાકારક છે ને અમે કેટલાય લોકોને આ કરવાથી સારો ફાયદો થયો છે તેના અનુસંધાન માં આ લેખ લખેલો છે તો જરૂર અપનવો.

ખાસ નોંધ – મિત્રો આ એક ઘરેલું ઉપાય છે. જે આયુર્વેદ અને ઘરેલું નુસખા અનુસાર છે તો જો તમારે ઓક્સિજન લેવલ કરતા બધું નીચે જતું હોય તો જરૂર કોઈ ડૉક્ટર ની સલાહ લો. અને પછી આ ઘરેલું ઉપાય અપનાવો. કેમ કે જો તમે બીજી અન્ય બીમારીઓ થી પીડાતા હોય તો જરૂર ડૉક્ટર ની સલાહ લો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *