જે લોકોને વારંવાર થતો હોય પેટમાં ગેસ તેમણે ઘરમાં બનાવીને રાખી લેવું આ ચૂર્ણ, પેટનો ગેસ ચપટી વગાડતા થશે દૂર.
મિત્રો જ્યારે ભૂખ હોય તેના કરતાં વધારે ભોજન કરો, ખોરાકનું પાચન ન થાય, વધારે પ્રમાણમાં તળેલું કે તીખું ભોજન કરો, અથવા તો વધારે પ્રમાણમાં જંગ ફૂડનું સેવન કરવામાં આવે ત્યારે તેનું પાચન બરાબર થતું નથી અને તેના કારણે ગેસ થઈ જાય છે. આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી તેનું પાચન બરાબર થતું નથી અને બધો જ … Read more