પાંચ મિનિટમાં જ પેટ થશે ખુલાસા બંધ સાફ, આંતરડામાં જામેલો મળ પણ નીકળી જશે 10 મિનિટમાં.

મિત્રો ઘણા લોકો એવા હોય છે જેમને કાયમી કબજિયાતની તકલીફ સતાવે છે. જેમને કબજિયાત હોય તેમના માટે સવારનો સમય ખૂબ જ કષ્ટકારી હોય છે. જ્યારે પેટ બરાબર સાફ આવતું નથી ત્યારે દિવસ દરમિયાન બેચેની રહે છે અને શરીરમાં પણ સુસ્તી જણાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકોને આ રીતે કબજિયાત રહેતી હોય અને સવારે પેટ સાફ આવવામાં તકલીફ રહેતી હોય તેમણે આ ઉપાય અજમાવી જોવો જોઈએ. કબજિયાતને મટાડવા માટે અને 10 મિનિટમાં જ પેટને સાફ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણી કરવું અને આ ગરમ પાણીમાં અડધી ચમચી એરંડિયું ઉમેરી અને તેને પી જવું.

જો કબજિયાત વધારે સમયથી હોય તો આ પાણી રાત્રે પીને સૂઈ જવું જેથી સવારે પેટ બરાબર સાફ આવે. આ ઉપાય કરવાથી કબજિયાત ઝડપથી મટી જાય છે અને આંતરડામાં જામેલો મઢ પણ બરાબર સાફ થઈ જાય છે જેના કારણે શરીરમાં બીમારીઓ પ્રવેશ કરતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પેટ ને લગતી કોઈપણ સમસ્યા હોય ત્યારે પણ આ ઉપાય કરી શકાય છે આ ઉપાય કરવાથી પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે અને પાંચ જ મિનિટમાં શરીરમાં સ્ફૂર્તિ પણ જણાય છે.

જે લોકોને કાયમી કબજિયાતની ફરિયાદ રહેતી હોય અને પેટ બરાબર સાફ આવતું ન હોય તેમણે આ ઉપાય એક અઠવાડિયા સુધી સતત કરવો જોઈએ તેનાથી કબજિયાત કાયમ માટે મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે કબજિયાતનો ઈલાજ કરવો જોઈએ કારણ કે લાંબો સમય સુધી કબજિયાત રહેતો શરીરમાં અન્ય રોગ પણ ઘર કરી જાય છે.

કબજિયાતના કારણે શરીરની રોગ સામે લડવાની ક્ષમતા પણ ઘટી જાય છે અને તેના કારણે અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી જરૂરી છે કે નિયમિત રીતે પેટ સાફ આવે.

જો તમારું પેટ રોજ સવારે સાફ આવતું હશે તો ધીરે ધીરે તમારે આ શરીરની ઘણી બધી બીમારીઓ દવા વિના જ મટવા લાગશે. આ ઉપાય એકવાર તમે કરશો એટલે જાતે જ અનુભવશો કે એક ગ્લાસ પાણી અને અડધી ચમચી એરંડિયું તમારા શરીરને સ્ફૂર્તિથી ભરી દેશે.

આ ઉપાય કબજિયાતને મટાડવાનો સૌથી અક્સિર ઉપાય છે આ ઉપાય કર્યા પછી તમારે કોઈપણ પ્રકારની દવા પણ ખાવાની જરૂર નહીં પડે.

આ ઉપાયથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી અને જો તેને તમે કાયમી કરો છો તો પણ કોઈ જ સમસ્યા નડશે નહીં. એક અઠવાડિયા સુધી રોજ સવારે એરંડિયા વાળુ પાણી પીવાથી કબજિયાત કાયમ માટે મટી જાય છે.

Leave a Comment