શરીરમાં વધેલા પિત્ત ને પાંચ જ મિનિટમાં કરી દેશે શાંત, એવો અસરકારક છે આ દેશી ઈલાજ.

મિત્રો ઘણા લોકોને શરીરમાં વારંવાર પિત્ત વધી જતું હોય છે. જ્યારે પણ તેલવાળું કે મસાલેદાર ભોજન કરવામાં આવે ત્યારે પિત્ત વધી જવાની સમસ્યા થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડામાં પિત્ત વધારે થાય છે. પિત્ત શરીરમાં વધી જાય તો શરીરનું શોષણ થઈ જાય છે કારણ કે તે લોહીમાં ભળી જાય છે. પિત્ત થઈ જાય છે ત્યારે ક્યાંય ચેન પડતું નથી અને ખાઈ પી શકાતું પણ નથી.

પિતની શાંત કરવા માટે આજ સુધી તમે દવાઓ તો ખૂબ ખાધી હશે પરંતુ આજે તમને એક એવો આયુર્વેદિક ઈલાજ જણાવીએ જે તમારા પિતના બેલેન્સને સંતુલિત કરશે અને પિત્તને શરીરમાંથી બહાર કાઢશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાય કરવાથી કાયમ માટે પિતની તકલીફ મટી જાય છે. પિતને દબાવીના અને તુરંત જ શાંત કરવું હોય તો ધનુરાસન કરવાનું રાખો. ધનુરાસન એવું આસન છે જેને નાસ્તો કર્યા પછી પણ કરી શકાય છે.

બસ એટલું ધ્યાન રાખવાનું છે કે, પેટ એકદમ ભરેલું ન હોય હળવો નાસ્તો કર્યા પછી આ આસન કરી શકાય છે. આ આસનને તમે દર ત્રણ કલાકના અંતરે પણ કરી શકો છો જો તમને પિત્તની સમસ્યા વધારે હોય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ધનુરાસન કરવા માટે બંને પગને સમાન રીતે રાખવા અને ત્યાર પછી જમણા પગને ડાબા હાથથી પકડવો પછી થોડીવાર રહીને ડાબા પગને જમણા હાથથી પકડો. જ્યારે આ પ્રક્રિયા કરો ત્યારે તમારો કાન ગોઠણને અડવો જોઈએ.

શરૂઆતમાં જેટલું શરીર વાળી શકાય એટલું વાળવું અને પછી ધીરે ધીરે વધારે વાળવાનો પ્રયત્ન કરવો. આ સ્થિતિમાં થોડીવાર આસન કરીને ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી જવું.

આ આસન કરવાથી પેટ, આંતરડા પર દબાણ આવે છે અને પિત્ત ની તકલીફ માટે છે. તેનાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. દસ વખત કરી શકાય છે. પીકની તકલીફ વધારે હોય તો આ આસન કરવા ઉપરાંત સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ નું સેવન પણ કરવું.

સુતા પહેલા બે ચમચી ચૂર્ણ લઈ હુંફાળું ગરમ પાણી પી લેવું. આ ઉપાય કરવાથી પ્રીતની તકલીફ તો મટે જ છે પરંતુ તેની સાથે કબજિયાત પણ મટે છે.

નિયમિત ન લઈ શકો તો અઠવાડિયામાં બે કે ત્રણ વખત પણ લઈ શકો છો. આ ચૂર્ણ પણ પિત્ત સામક છે અને તેનું સેવન કરવાથી પિતની તકલીફ કાયમ માટે દૂર થઈ જાય છે.

Leave a Comment