15 દિવસ પીશો આ ઉકાળો તો બરફ ઓગળે એમ ઓગળી જશે શરીરની વધેલી ચરબી.

મિત્રો આજના સમયમાં દરેક ઘરમાં લગભગ એક વ્યક્તિ તો એવી હોય જ છે જે વધારે વજનની સમસ્યાથી પીડિત હોય. વજન જ્યારે વધી જાય છે તો તેને ઉતારવા માટે લોકો ઉપાય શોધવાનું શરૂ કરી દેતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણા લોકો વજન ઉતારવા માટે જીમમાં કલાકો સુધી મહેનત કરે છે તો કેટલાક લોકો ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે. તો કેટલાક લોકો તો દવા તેમજ ઓપરેશન પણ કરાવી લેતા હોય છે.

પણ તેમ છતાં વજન હોય છે કે ઘટવાનું નામ નથી લેતું. તેવામાં આજે તમને વજન ઘટાડવાનો સૌથી અસરકારક અને અચૂક ઈલાજ જણાવીએ. આ ઈલાજ કરવાથી વજન સરળતાથી ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઈલાજ કરવા માટે અળસીના બીજ ની જરૂર પડશે. અળસીના બીજ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યા દૂર થાય છે.

આવી જ રીતે વધતા વજનની કંટ્રોલમાં કરવામાં પણ અળસીના બીજ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે અળસીના બીજ નો ઉકાળો બનાવીને પીવો જોઈએ. ઉકાળો કેવી રીતે બનાવવો ચાલો તે પણ જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અળસીનો આ ઉકાળો પીવાથી વજન તો ઘટે જ છે પરંતુ તેની સાથે શરીરના અંદરના અંગ પર આવેલા સોજા પણ દૂર થાય છે.

શરીરની ઘણી બધી સમસ્યા માટે આ ઉકાળો એકદમ અકસીર છે. આ ઉકાળો બનાવવા માટે એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં એક ચમચી અળસીના બીજનો પાવડર ઉમેરો.

ત્યાર પછી તેમાં લીંબુનો રસ અને એક નાનો ટુકડો ગોળનો ઉમેરીને તેને બરાબર ઉકાળો. પાંચથી દસ મિનિટ સુધી પાણી ઉકાળીયા પછી ગેસને બંધ કરી દો અને આ પાણીને ગાળી લ્યો.

ઉકાળો ગરમ હોય ત્યારે તેનું સેવન કરવું. આ રીતે તૈયાર કરેલો ઉકાળો રોજ સવારે અને સાંજે પીવાથી શરીરનું વજન ખૂબ જ ઝડપથી ઉતરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં જામેલી ચરબી પણ ઘટવા લાગે છે.

Leave a Comment